ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) રીયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ (RTGS)થી ઓછામાં ઓછી કેટલી રકમ ટ્રાન્સફર કરી શકાય ? રૂ.50,000 આપેલ પૈકી એક પણ નહીં રૂ.2,00,000 રૂ.1,00,000 રૂ.50,000 આપેલ પૈકી એક પણ નહીં રૂ.2,00,000 રૂ.1,00,000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) RBI ___ ની ચલણી નોટ સિવાયની ચલણી નોટો બહાર પાડે છે. રૂ. 10 સુધીની રૂ. 5 સુધીની રૂ. 1 રૂ. 5 સુધીની રૂ. 10 સુધીની રૂ. 5 સુધીની રૂ. 1 રૂ. 5 સુધીની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) નીચેનામાંથી સાચા વિધાનો જણાવો.1. ભારતમાં અંદાજે 48.6 લાખ કિલોમીટર લાંબુ રોડ નેટવર્ક છે.2. ભારત અંદાજે 65,000 કિલોમીટર લાંબો રેલમાર્ગ ધરાવે છે.3. ભારતીય રેલવે વિશ્વમાં બીજા નંબરનું સૌથી મોટું રેલવે નેટવર્ક છે. 1 અને 3 1 અને 2 આપેલ તમામ માત્ર 2 1 અને 3 1 અને 2 આપેલ તમામ માત્ર 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ભારતમાં કયા કાર્યક્રમથી હરિયાળી ક્રાંતિની શરૂઆત થઈ ? વધુ ઉપજ ધરાવતા બિયારણોના કાર્યક્રમથી Lead Bank(મુખ્ય બેંક) સ્કીમથી સંકલિત ગ્રામીણ વિકાસ કાર્યક્રમથી આપેલ પૈકી કોઈ નહીં વધુ ઉપજ ધરાવતા બિયારણોના કાર્યક્રમથી Lead Bank(મુખ્ય બેંક) સ્કીમથી સંકલિત ગ્રામીણ વિકાસ કાર્યક્રમથી આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ભારતે પહેલો માનવ વિકાસ રિપોર્ટ કયા વર્ષે બહાર પાડ્યો ? એપ્રિલ 2003 એપ્રિલ 2002 એપ્રિલ 2001 એપ્રિલ 2000 એપ્રિલ 2003 એપ્રિલ 2002 એપ્રિલ 2001 એપ્રિલ 2000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) 5 વર્ષમાં ઉભું કરવાનું થતું યાત્રીઓની સલામતી માટેનું સમર્પિત રેલવે સલામતી ફંડનું શું નામ આપવામાં આવ્યું છે ? રાષ્ટ્રીય રેલ સુરક્ષા કોશ રેલ સુરક્ષા અર્થ કોશ રેલવે અકસ્માત શમન ફંડ રેલ સલામતી રીઝર્વ ફંડ રાષ્ટ્રીય રેલ સુરક્ષા કોશ રેલ સુરક્ષા અર્થ કોશ રેલવે અકસ્માત શમન ફંડ રેલ સલામતી રીઝર્વ ફંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP