કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં રિસીવેબલ એક્સચેન્જ ઓફ ઈન્ડિયા લી. (RXIL)રૂ. 1000 કરોડની ઉચ્ચતમ માસિક લેવડ-દેવડ (થ્રુપુટ) નોંધાવનારૂ ભારતનું પ્રથમ TReDS પ્લેટફોર્મ બન્યું છે. તે ___ નું સાહસ છે. NSE આપેલ બંને SIDBI આપેલ પૈકી એક પણ નહીં NSE આપેલ બંને SIDBI આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં UNESCO વર્લ્ડ હેરિટેજ સાઈટ્સની કામચલાઉ યાદીમાં ભારતની કઈ સાઈટ/સાઈટ્સનો સમાવેશ થયો ? ગંગા ઘાટ (વારાણસી) કાંચીપુરમ મંદિર (તમિલનાડુ) સાતપુરા ટાઈગર રીઝર્વ (M.P.) આપેલ તમામ ગંગા ઘાટ (વારાણસી) કાંચીપુરમ મંદિર (તમિલનાડુ) સાતપુરા ટાઈગર રીઝર્વ (M.P.) આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) વિશ્વ કાચબા દિવસ ક્યારે મનાવાય છે? 24 મે 23 મે 25 મે 26 મે 24 મે 23 મે 25 મે 26 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં કયા સંગઠને ગ્લોબલ ફોરેસ્ટ ગોલ્સ રિપોર્ટ 2021 જારી કર્યો ? WMO UNDP UNECOSOC UNICEF WMO UNDP UNECOSOC UNICEF ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI)ના ડાયરેક્ટર તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? સામંત ગોપાલ રાકેશ અસ્થાના અરવિંદ કુમાર સુબોધ કુમાર જયસ્વાલ સામંત ગોપાલ રાકેશ અસ્થાના અરવિંદ કુમાર સુબોધ કુમાર જયસ્વાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ ક્યારે મનાવવામાં આવે છે ? 12 મે 13 મે 15 મે 14 મે 12 મે 13 મે 15 મે 14 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP