કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) સ્પેસ ટેકનોલોજી સ્ટાર્ટઅપ સ્કાયરૂટ એરોસ્પેસ ભારતના પ્રથમ ખાનગી રીતે વિકસિત રોકેટ વિક્રમ-Sને ક્યા મિશન અંતર્ગત અવકાશમાં મોકલી ઇતિહાસ રચશે ? ભાભા મિશન ધવન મિશન કલામ મિશન પ્રારંભ મિશન ભાભા મિશન ધવન મિશન કલામ મિશન પ્રારંભ મિશન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) ભારતમાં 5G સેવાઓ લૉન્ચ કરનારી પ્રથમ કંપની કઈ છે ? BSNL વોડાફોન આઈડિયા ભારતી એરટેલ રિલાયન્સ જિયો BSNL વોડાફોન આઈડિયા ભારતી એરટેલ રિલાયન્સ જિયો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) CITES COP19એ ક્યા પ્રાણીની સ્થિતિને ડાઉનગ્રેડ કરવાના પ્રસ્તાવને સ્વીકાર્યો ? એશિયાટિક સિંહ સ્નો લેપર્ડ દક્ષિણી સફેદ ગેંડા ચિત્તા એશિયાટિક સિંહ સ્નો લેપર્ડ દક્ષિણી સફેદ ગેંડા ચિત્તા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં એન્ટિ માઈક્રોબાયલ રેજિસ્ટન્સ અંગેનું ત્રીજું વૈશ્વિક ઉચ્ચસ્તરીય સંમેલન ક્યા યોજાયું હતું ? મસ્કત (ઓમાન) દુબઈ (UAE) દોહા (કતાર) રિયાધ (સાઉદી અરેબિયા) મસ્કત (ઓમાન) દુબઈ (UAE) દોહા (કતાર) રિયાધ (સાઉદી અરેબિયા) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) 'નો મની ફોર ટેરર’ (Na Money for terror) સંમેલનનું આયોજન ક્યા કરાશે ? હૈદરાબાદ મુંબઈ નવી દિલ્હી પુણે હૈદરાબાદ મુંબઈ નવી દિલ્હી પુણે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) ક્યું ભારતીય સશસ્ત્રદળ પ્રસ્થાન અભ્યાસનું આયોજન કરે છે ? ભારતીય વાયુસેના ભારતીય સૈન્ય ભારતીય નૌસેના ભારતીય તટરક્ષકદળ ભારતીય વાયુસેના ભારતીય સૈન્ય ભારતીય નૌસેના ભારતીય તટરક્ષકદળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP