GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139 સાઉથ એશિયન એસોશીયેશન ફોર રીજીયોનલ કોઓપરેશન (SAARC) બાબતે નીચેના પૈકી કઈ જોડીઓ સાચી રીતે જોડાયેલી છે ?1. SAARC ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેન્ટર – ભારત2. SAARC એગ્રીકલ્ચરલ સેન્ટર – બાંગ્લાદેશ3. SAARC કલ્ચરલ સેન્ટર – કોલંબો4. SAARC એનર્જી સેન્ટર – નેપાળ ફક્ત 1, 2 અને 3 1, 2, 3 અને 4 ફક્ત 1, 2 અને 4 ફક્ત 2, 3 અને 4 ફક્ત 1, 2 અને 3 1, 2, 3 અને 4 ફક્ત 1, 2 અને 4 ફક્ત 2, 3 અને 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139 ___ ના દિવસે ગુજરાતના ગામેગામાં હોળી પ્રગટાવવામાં આવે છે. વૈશાખ સુદ સાતમ માગશર સુદ પુનમ ફાગણ સુદ પુનમ આસો વદ પુનમ વૈશાખ સુદ સાતમ માગશર સુદ પુનમ ફાગણ સુદ પુનમ આસો વદ પુનમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139 બ્લ્યુ ફ્લેગ સર્ટીફીકેશન (Blue Flag Certification) ___ ને લગતું છે. ચોખ્ખી બીચ (Beaches) વન્યજીવન સંરક્ષણ વીજળીના ધોરણો (Electricity Standards) આપેલ પૈકી કોઈ નહીં ચોખ્ખી બીચ (Beaches) વન્યજીવન સંરક્ષણ વીજળીના ધોરણો (Electricity Standards) આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139 આબુ ઉપર ___ ના શાસન દરમ્યાન વિમલમંત્રીએ 'વિમલ-વસતિ' તરીકે ઓળખાતાં આદિનાથનું આરસનું મંદિર બંધાવ્યું હતું. ભીમદેવ પહેલો સિધ્ધરાજ કર્ણદેવ પહેલો કુમારપાલ ભીમદેવ પહેલો સિધ્ધરાજ કર્ણદેવ પહેલો કુમારપાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139 જો કમ્પ્યુટરમાં ___ ના હોય તો તેને બૂટ (boot) કરી શકાતું નથી. સોફ્ટવેર કમ્પાઈલર આપેલ પૈકી કોઈ નહીં મોડેમ સોફ્ટવેર કમ્પાઈલર આપેલ પૈકી કોઈ નહીં મોડેમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139 રૂા. 1,600 10% માટે કેટલા વર્ષ માટે ચક્રવૃધ્ધિ વ્યાજે રોકવાથી વ્યાજમુદ્દલ રૂા. 1,944.81 મળશે? (વ્યાજ દર 6 મહિને ગણાય છે) 2 વર્ષ 2 વર્ષ 3 મહિના 1.5 વર્ષ 3 વર્ષ 2 વર્ષ 2 વર્ષ 3 મહિના 1.5 વર્ષ 3 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP