સંસ્થા (Organization) 'SAARC' દેશોના સમૂહને શું કહેવામાં આવે છે ? સાઉથ એશિયન એલાયન્સ ફોર રીજીઓનલ કન્ટ્રીઝ સાઉથ એશિયન એલાઈઝ ફોર રીલિજીયસ કો-ફેડરેશન સાઉથ એશિયન એગ્રીગેટડ ફેડરેશન ઓફ રિજિયોનલ કન્ટ્રીઝ સાઉથ એશિયન એસોસિએશન ફોર રિજીઓનલ કો-ઓપરેશન સાઉથ એશિયન એલાયન્સ ફોર રીજીઓનલ કન્ટ્રીઝ સાઉથ એશિયન એલાઈઝ ફોર રીલિજીયસ કો-ફેડરેશન સાઉથ એશિયન એગ્રીગેટડ ફેડરેશન ઓફ રિજિયોનલ કન્ટ્રીઝ સાઉથ એશિયન એસોસિએશન ફોર રિજીઓનલ કો-ઓપરેશન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંસ્થા (Organization) ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (BPCL)નું વડુમથક ક્યા આવેલું છે ? બેંગલુરુ ચેન્નાઈ નવી દિલ્હી મુંબઈ બેંગલુરુ ચેન્નાઈ નવી દિલ્હી મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંસ્થા (Organization) નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેન્ટલ હેલ્થ એન્ડ ન્યૂરોસાયન્સ (NIMHANS)ની સ્થાપના 1955માં ક્યા સ્થળે થઈ હતી ? ભોપાલ દિલ્હી અમદાવાદ બેંગલુરુ ભોપાલ દિલ્હી અમદાવાદ બેંગલુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંસ્થા (Organization) વિવિધ આંતરરાષ્ટ્રીય સંસ્થા અને તેનું વડુમથક અંગે અયોગ્ય જોડકું પસંદ કરો. FAO – રોમ ILO - જીનિવા UNICEF - લંડન UNESCO - પેરિસ FAO – રોમ ILO - જીનિવા UNICEF - લંડન UNESCO - પેરિસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંસ્થા (Organization) ઈન્ટરપોલની સ્થાપના ક્યારે થઈ હતી ? 1918 1923 1951 1945 1918 1923 1951 1945 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંસ્થા (Organization) WTO હેઠળ કાપડ અને વસ્ત્ર ઉદ્યોગના વેપાર અંગેના કરારો કે જેમાં બિન જકાત અવરોધો નાબૂદ થશે તેનો અમલ ક્યારથી કરવામાં આવ્યો ? જાન્યુઆરી 1, 1998 જાન્યુઆરી 1, 2005 જાન્યુઆરી 1, 2010 જાન્યુઆરી 1, 1996 જાન્યુઆરી 1, 1998 જાન્યુઆરી 1, 2005 જાન્યુઆરી 1, 2010 જાન્યુઆરી 1, 1996 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP