વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
દેવસ્થળ(ઉત્તરાખંડ) નજીક સ્થપાયેલા એશિયાના સૌથી મોટા ટેલિસ્કોપ એરિયસ(Aries)ની સ્થાપના તથા સંચાલનમાં નીચેના પૈકી કયા દેશોની ભાગીદારી છે ? (i) ભારત (ii) રશિયા (iii)નેધરલેન્ડ (iv)બેલ્જિયમ
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
નીચેની લાક્ષણિકતાઓને આધારે મિસાઈલની ઓળખ કરો. (i) તે જમીનથી હવામાં ઘાત કરનારી મધ્યમ રેન્જની મિસાઈલ છે. (ii) પ્રહારક્ષમતા 30 કિ.મી.ની તથા 18 કિ.મી.ની ઊંચાઈ સુધી પ્રહાર કરી શકે છે. (iii) તે એક સુપરસોનિક મિસાઈલ છે.