Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District S.A.C. નું પૂરું નામ શું છે ? Space Aeronotic Centre Space Applications Centre Science Awarness Centre Sarabhai Application Centre Space Aeronotic Centre Space Applications Centre Science Awarness Centre Sarabhai Application Centre ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District ઉપગ્રહના માધ્યમથી કોઈ પણ સ્થળ જાણવા GPS પ્રણાલીનો ઉપયોગ કરાય છે, તેનું પુરું નામ શું છે ? General positioning system Global Positioning System Global positioning service Global point service General positioning system Global Positioning System Global positioning service Global point service ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District ગુજરાત સરકારની કઈ યોજના અંતર્ગત ખેડૂતોની પત્નીઓ અને સ્ત્રી ખેડૂતોને આર્થિક વિકાસમાં ભાગીદાર બનાવવામાં આવે છે ? કિશોરી શક્તિ યોજના સરસ્વતી સાધના યોજના ચિરંજીવી યોજના કૃષિ તાલીમ યોજના કિશોરી શક્તિ યોજના સરસ્વતી સાધના યોજના ચિરંજીવી યોજના કૃષિ તાલીમ યોજના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District 46+ 123 310 12 = ___ 1/2 આપેલ પૈકી એક પણ નહીં 3/10 2/3 1/2 આપેલ પૈકી એક પણ નહીં 3/10 2/3 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District વિશેષણ શોધીને લખો : 'તેણે વાદળી ચડ્ડી પહેરી હતી.' હતી વાદળી તેણે ચડ્ડી હતી વાદળી તેણે ચડ્ડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District કોની નવલકથાઓ પર ફ્રેન્ચ નવલકથાકાર એલેકઝાન્ડર ડ્યૂમાનો પ્રભાવ દેખાય છે ? દિનકર જોષી કનૈયાલાલ મુનશી પન્નાલાલ પટેલ ધૂમકેતુ દિનકર જોષી કનૈયાલાલ મુનશી પન્નાલાલ પટેલ ધૂમકેતુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP