વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) S.A.C. નું પૂરું નામ શું છે ? Space eronotic centre Space applications centre Science awareness centre Sarabhai application centre Space eronotic centre Space applications centre Science awareness centre Sarabhai application centre ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) યુથેન્શીયા (Euthanasia) શેના સંદર્ભે છે. ભૃણ પરીક્ષણ ઇન વીટ્રો ફર્ટિલાઈઝેશન રંગસૂત્ર ઉપચાર દયા મૃત્યુ ભૃણ પરીક્ષણ ઇન વીટ્રો ફર્ટિલાઈઝેશન રંગસૂત્ર ઉપચાર દયા મૃત્યુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) GANAN અંગે નીચેના પૈકી કયું વિધાન ખોટું છે ? આ પ્રણાલી GPS પ્રણાલી પર આધારિત છે. આ પ્રણાલી IRSનો ઉપયોગ કરશે. GANAN એક નેવિગેશન પ્રણાલી છે. તેને SBAS (Satellite Based Augmentation System) પણ કહે છે. આ પ્રણાલી GPS પ્રણાલી પર આધારિત છે. આ પ્રણાલી IRSનો ઉપયોગ કરશે. GANAN એક નેવિગેશન પ્રણાલી છે. તેને SBAS (Satellite Based Augmentation System) પણ કહે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ઓઈલ ઈન્ડિયા લિમિટેડ OIL વિશે નીચેના પૈકી ખરા વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ બંને તે નવરત્નનો દરજ્જો ધરાવે છે. આપેલ પૈકી કોઈ નહીં આ કંપની ક્રૂડ ઓઈલ (કાચુ તેલ) તથા કુદરતી વાયુ બંનેના ઉત્ખનન, ઉત્પાદન તથા પરિવહનના કાર્યો કરે છે. આપેલ બંને તે નવરત્નનો દરજ્જો ધરાવે છે. આપેલ પૈકી કોઈ નહીં આ કંપની ક્રૂડ ઓઈલ (કાચુ તેલ) તથા કુદરતી વાયુ બંનેના ઉત્ખનન, ઉત્પાદન તથા પરિવહનના કાર્યો કરે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) નેશનલ કેમિક્લ લેબોરેટરી (NCL)નું વડુમથક ક્યાં આવેલું છે ? વિશાખાપટ્ટનમ હૈદરાબાદ પૂણે બેંગ્લોર વિશાખાપટ્ટનમ હૈદરાબાદ પૂણે બેંગ્લોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ઈસરો (ISRO) એ PSLV-C34 દ્વારા તાજેતરમાં એક સાથે કુલ કેટલા ઉપગ્રહો (સેટેલાઈટ્સ) સફળતાપૂર્વક લોન્ચ કર્યા ? 22 21 19 20 22 21 19 20 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP