કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) શ્રી સદગુરૂ દ્વારા શરૂ કરવામાં આવેલું ‘માટી બચાવો' (Save Soil) ચળવળ હેઠળ ક્લાયમેટ એક્શન અને જમીન સંરક્ષણ અંતર્ગત “Save Soil” MoU કરનાર ___ દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે. રાજસ્થાન ઉત્તર પ્રદેશ ગુજરાત મધ્યપ્રદેશ રાજસ્થાન ઉત્તર પ્રદેશ ગુજરાત મધ્યપ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) CBI અંગે યોગ્ય વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ બંને CBI કેન્દ્રીય કર્મચારી જાહેર ફરિયાદ અને પેન્શન મંત્રાલય અંતર્ગત કાર્યરત છે. આપેલ પૈકી એક પણ નહીં CBI પાસે કાર્ય સંબંધિત સત્તાઓ દિલ્હી સ્પેશિયલ પોલીસ એસ્ટાબ્લેસમેન્ટ (DSPE) Act 1946 અંતર્ગત પ્રાપ્ય છે. આપેલ બંને CBI કેન્દ્રીય કર્મચારી જાહેર ફરિયાદ અને પેન્શન મંત્રાલય અંતર્ગત કાર્યરત છે. આપેલ પૈકી એક પણ નહીં CBI પાસે કાર્ય સંબંધિત સત્તાઓ દિલ્હી સ્પેશિયલ પોલીસ એસ્ટાબ્લેસમેન્ટ (DSPE) Act 1946 અંતર્ગત પ્રાપ્ય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) BCCI દ્વારા IPLની પ્રથમ ટુર્નામેન્ટનું આયોજન ક્યારે થયું હતું ? 2008 2009 2011 2010 2008 2009 2011 2010 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) ભારતની પ્રથમ ટ્રાઈબલ હેલ્થ ઓબ્ઝર્વેટરી (TriHOb)ની ઘોષણા ક્યા રાજ્યે કરી ? આંધ્ર પ્રદેશ મહારાષ્ટ્ર તેલંગાણા ઓડિશા આંધ્ર પ્રદેશ મહારાષ્ટ્ર તેલંગાણા ઓડિશા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં ક્યા દેશે ઈન્ડો-પેસિફિક ઈકોનોમિક ફ્રેમવર્ક (IPEF)ની શરૂઆત કરી છે ? રશિયા ઈંગ્લેન્ડ અમેરિકા ઓસ્ટ્રેલિયા રશિયા ઈંગ્લેન્ડ અમેરિકા ઓસ્ટ્રેલિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં ચર્ચામાં રહેલ થોમસ કપ કઈ રમત સાથે સંકળાયેલ છે ? મેન્સ રેસલિંગ મેન્સ બેડમિન્ટન મેન્સ હોકી મેન્સ ફૂટબોલ મેન્સ રેસલિંગ મેન્સ બેડમિન્ટન મેન્સ હોકી મેન્સ ફૂટબોલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP