કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) દ્વારા ક્યા શહેરમાં ઈનોવેશન, ઈન્ક્યુબેશન અને એકસલરેશન સેન્ટર સ્થાપિત કરાશે ? બેંગલુરુ મહારાષ્ટ્ર રાજસ્થાન હૈદરાબાદ બેંગલુરુ મહારાષ્ટ્ર રાજસ્થાન હૈદરાબાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં ચર્ચામાં રહેલ પંડ્રેથન મંદિર ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશમાં સ્થિત છે ? જમ્મુ અને કાશ્મીર હરિયાણા મહારાષ્ટ્ર પંજાબ જમ્મુ અને કાશ્મીર હરિયાણા મહારાષ્ટ્ર પંજાબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં ભારતની સૌથી મોટી કોલસા ઉત્પાદક કંપની કઈ બની ? વેસ્ટર્ન કોલફીલ્ડ્સ લિ. (WCL) સાઉથ ઈસ્ટર્ન કોલફીલ્ડ્સ લિ. (SECL) મહાનદી કોલફીલ્ડ્સ લિ. (MCL) ઈસ્ટર્ન કોલફીલ્ડ્સ લિ. (ECL) વેસ્ટર્ન કોલફીલ્ડ્સ લિ. (WCL) સાઉથ ઈસ્ટર્ન કોલફીલ્ડ્સ લિ. (SECL) મહાનદી કોલફીલ્ડ્સ લિ. (MCL) ઈસ્ટર્ન કોલફીલ્ડ્સ લિ. (ECL) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) 2050 સુધીમાં નેટ ઝીરો કાર્બન ઉત્સર્જનનું વિવરણ કરનારું પ્રથમ દક્ષિણ એશિયન શહેર કયું બન્યું ? બેંગલુરુ હૈદરાબાદ ચેન્નાઈ મુંબઈ બેંગલુરુ હૈદરાબાદ ચેન્નાઈ મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) કતારમાં યોજાનારા FIFA વર્લ્ડકપ 2022માં સત્તાવાર સ્પોન્સરશિપ નોંધાવનારી પ્રથમ ભારતીય કંપની કઈ બની ? ઈન્ફોસિસ boAt BYJU'S WIPRO ઈન્ફોસિસ boAt BYJU'S WIPRO ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા શહેરમાં મેટ્રો પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું ? ભોપાલ જયપુર વડોદરા પુણે ભોપાલ જયપુર વડોદરા પુણે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP