કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)ના ચીફ ફાઈનાન્શિયલ ઓફિસર (CFO) તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? કામેશ્વરરાય કોદાવતી હર્ષિતા ભાર્ગવ ઉમા મહેતા રવિસિંહ દુહાન કામેશ્વરરાય કોદાવતી હર્ષિતા ભાર્ગવ ઉમા મહેતા રવિસિંહ દુહાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં કઈ ખાનગી કંપનીએ ISRO પ્રોપલ્શન કોમ્પ્લેક્સ (IPRC)ના લિક્વિડ થ્રસ્ટર ટેસ્ટ ફેસિલિટી (LTTF)માં રમણ-II એન્જિનનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું ? સ્કાયરૂટ એરોસ્પેસ લિ. અગ્નિકુલ વ્યોમાત્ર ટેકનોલોજી ફાયરફ્લાય સ્કાયરૂટ એરોસ્પેસ લિ. અગ્નિકુલ વ્યોમાત્ર ટેકનોલોજી ફાયરફ્લાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) વિષે અયોગ્ય વિકલ્પ પસંદ કરો. વર્ષ 1960માં EDનું નિયંત્રણ નાણાં મંત્રાલય હેઠળના મહેસૂલ વિભાગને સોપવામાં આવ્યું. વર્ષ 1957માં એન્ફોર્સમેન્ટ યુનિટનું નામ બદલીને ‘એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)’ કરવામાં આવ્યું. વર્ષ 1956માં આર્થિક બાબતોના વિભાગ અંતર્ગત ‘એન્ફોર્સમેન્ટ યુનિટ’ની રચના કરવામાં આવી. EDનું વડુમથક મુંબઈમાં આવેલું છે. વર્ષ 1960માં EDનું નિયંત્રણ નાણાં મંત્રાલય હેઠળના મહેસૂલ વિભાગને સોપવામાં આવ્યું. વર્ષ 1957માં એન્ફોર્સમેન્ટ યુનિટનું નામ બદલીને ‘એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)’ કરવામાં આવ્યું. વર્ષ 1956માં આર્થિક બાબતોના વિભાગ અંતર્ગત ‘એન્ફોર્સમેન્ટ યુનિટ’ની રચના કરવામાં આવી. EDનું વડુમથક મુંબઈમાં આવેલું છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં ચર્ચામાં રહેલ લુવર મ્યુઝિયમ (Louver Museum) ક્યા દેશમાં સ્થિત છે ? ઈંગ્લેન્ડ ફ્રાન્સ અમેરિકા ઑસ્ટ્રેલિયા ઈંગ્લેન્ડ ફ્રાન્સ અમેરિકા ઑસ્ટ્રેલિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) રાષ્ટ્રીય કેરી દિવસ (National Mango Day) ક્યારે મનાવાય છે ? 22 જુલાઈ 23 જુલાઈ 24 જુલાઈ 25 જુલાઈ 22 જુલાઈ 23 જુલાઈ 24 જુલાઈ 25 જુલાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં ક્યા શહેરમાં અર્બન 20 (U20) મેયરલ સમિટ 2023 ક્યા યોજાઈ હતી ? ગાંધીનગર રાજકોટ સુરત અમદાવાદ ગાંધીનગર રાજકોટ સુરત અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP