GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)
ભારતના બંધારણમાં પાંચમી અને છઠ્ઠી અનુસૂચિ (Schedules)ની જોગવાઈ નીચેનામાંથી કોના માટે કરવામાં આવી છે ?

અનુસૂચિત જનજાતિઓના હિતોના રક્ષણ માટે
બધી સીમાવર્તી રાજ્યોના હિતોના રક્ષણ માટે
પંચાયતોની સત્તાઓ અધિકારો અને જવાબદારીઓ નક્કી કરવા માટે
રાજ્યો વચ્ચે સીમાઓ નક્કી કરવા માટે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)
આ પંક્તિનો છંદ ઓળખાવો.
"ઘણુંક ઘણું ભાંગવું, ઘણ ઉઠાવ મારી ભુજા !"
ઘણુંક ઘણું તોડવું, તું ફટકાર ઘા, ઓ ભુજા !"

હરિગીત
વસંતતિલકા
પૃથ્વી
મંદાક્રાંતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)
આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ક્ષેત્રે B.Tech અભ્યાસક્રમ શરૂ કરનારી દેશની પ્રથમ સંસ્થા કઈ છે ?

IIT દિલ્હી
IIT મુંબઈ
IIT ગાંધીનગર
IIT હૈદરાબાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)
IRNSS નું પૂરૂં નામ શું છે ?

INDIAN RATIONAL NAVY SATELLITE SYSTEM
INDIAN REMOTE NAVIGATION SATELLITE SYSTEM
INDIAN RETIONAL NAVY SATELLITE SYSTEM
INDIAN REGIONAL NAVIGATION SATELLITE SYSTEM

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP