કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) SCOનું પૂરું નામ શું છે ? શાંઘાઈ કો-ઓપરેશન ઓર્ગેનાઈઝેશન સોશિયલ કો-ઓપરેટિવ ઓર્ગેનાઈઝેશન શાંઘાઈ કોઓર્ડિનન્સ ઓર્ગેનાઈઝેશન સોશિયલ કોર્પોરેટ ઓર્ગેનાઈઝેશન શાંઘાઈ કો-ઓપરેશન ઓર્ગેનાઈઝેશન સોશિયલ કો-ઓપરેટિવ ઓર્ગેનાઈઝેશન શાંઘાઈ કોઓર્ડિનન્સ ઓર્ગેનાઈઝેશન સોશિયલ કોર્પોરેટ ઓર્ગેનાઈઝેશન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) ભારતમાં કોનો જન્મદિન 15 સપ્ટેમ્બર 'એન્જિનિયર દિવસ’ તરીકે ઉજવાય છે ? શ્રી એમ.વિશ્વેશ્વરૈયા આપેલ પૈકી એક પણ નહીં શ્રી ઈ. શ્રીધરન શ્રી સુબ્રમણ્યમ રામાદુરાઈ શ્રી એમ.વિશ્વેશ્વરૈયા આપેલ પૈકી એક પણ નહીં શ્રી ઈ. શ્રીધરન શ્રી સુબ્રમણ્યમ રામાદુરાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) જુડીમા (Judima) વિશે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ? આ વાઈનને લાંબા સમય સુધી સંગ્રહિત કરી શકાય છે. આપેલ તમામ સ્ટીકી રાઈસ અને પરંપરાગત ઔષધીઓ દ્વારા બનતી આ વાઈન મીઠો ટેસ્ટ ધરાવે છે. જુડીમા એ આસામની દિમાસા આદિજાતિ દ્વારા ગ્લુટિન ચોખા અથવા સ્ટીકી રાઈસ (ચીકણા ચોખા) માંથી ઘરે બનાવવામાં આવતી પરંપરાગત વાઈન છે. આ વાઈનને લાંબા સમય સુધી સંગ્રહિત કરી શકાય છે. આપેલ તમામ સ્ટીકી રાઈસ અને પરંપરાગત ઔષધીઓ દ્વારા બનતી આ વાઈન મીઠો ટેસ્ટ ધરાવે છે. જુડીમા એ આસામની દિમાસા આદિજાતિ દ્વારા ગ્લુટિન ચોખા અથવા સ્ટીકી રાઈસ (ચીકણા ચોખા) માંથી ઘરે બનાવવામાં આવતી પરંપરાગત વાઈન છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં ક્યા રાજ્યના કોવલમ બીચને બ્લૂફલેગ સર્ટિફિકેટ એનાયત કરાયું ? કર્ણાટક તમિલનાડુ કેરળ આંધ્ર પ્રદેશ કર્ણાટક તમિલનાડુ કેરળ આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં કઈ સંસ્થાના સંશોધકોએ મોટર વડે ચાલતી સ્વદેશી વ્હીલચેર નિયોબોલ્ટ’ વિકસાવી છે ? IIT રુડકી IIT મદ્રાસ IIT ગાંધીનગર IIT બોમ્બે IIT રુડકી IIT મદ્રાસ IIT ગાંધીનગર IIT બોમ્બે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં જારી હુરુન ઈન્ડિયા ફ્યુચર યુનિકોર્ન લિસ્ટ 2021 અનુસાર, ભારત વિશ્વનું ___ સૌથી મોટું સ્ટાર્ટઅપ ઈકોસિસ્ટમ છે. પ્રથમ બીજું ત્રીજું ચોથું પ્રથમ બીજું ત્રીજું ચોથું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP