કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) શાંતિપૂર્ણ મિશન 2021ની મેજબાની ક્યા દેશે કરી હતી ? જાપાન રશિયા ચીન ભારત જાપાન રશિયા ચીન ભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં ઉત્તરાખંડના નૈનિતાલમા પાલમેટ (Palmetum)નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. જેમાં ‘પામ ટ્રી'ની ___ પ્રજાતિઓ આવેલી છે. 170 110 160 130 170 110 160 130 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) પત્રકાર કલ્યાણ યોજનાની સમીક્ષા કરનારી 11 સભ્યની સમિતિના અધ્યક્ષ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? નાસિર કમાલ ડી.કે.મોહતી રશ્મિરંજન દાસ અશોકકુમાર ટંડન નાસિર કમાલ ડી.કે.મોહતી રશ્મિરંજન દાસ અશોકકુમાર ટંડન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલ 'તાઈ-અહોમ અને મટક' સમુદાય ક્યા રાજ્યમાં આદિવાસી જાતિના દરજ્જાની માંગ કરી રહ્યા છે ? ત્રિપુરા નાગાલેન્ડ આસામ મેઘાલય ત્રિપુરા નાગાલેન્ડ આસામ મેઘાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) વિશ્વ ફિજિયોથેરાપી દિવસ ક્યારે મનાવાય છે ? 6 સપ્ટેમ્બર 8 સપ્ટેમ્બર 5 સપ્ટેમ્બર 7 સપ્ટેમ્બર 6 સપ્ટેમ્બર 8 સપ્ટેમ્બર 5 સપ્ટેમ્બર 7 સપ્ટેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) 15 જૂન, 2001ના રોજ કેટલા દેશો દ્વારા SCOની સ્થાપના કરવામાં આવી હતી ? 7 8 6 5 7 8 6 5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP