કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) SCO મિલેટ્સ ફૂડ ફેસ્ટિવલ 2023નું આયોજન ક્યા કરવામાં આવ્યું હતું ? જયપુર મુંબઈ નવી દિલ્હી ભોપાલ જયપુર મુંબઈ નવી દિલ્હી ભોપાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) ભારતે ક્યા વર્ષ સુધીમાં 500 GW બિન-અશ્મિભૂત ઈંધણ ક્ષમતાનું લક્ષ્ય રાખ્યું છે ? વર્ષ 2035 વર્ષ 2030 વર્ષ 2040 વર્ષ 2047 વર્ષ 2035 વર્ષ 2030 વર્ષ 2040 વર્ષ 2047 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં ક્યા દેશે ‘એડવાન્સ્ડ’ ઈન્ટરકોન્ટિનેન્ટલ બેલેસ્ટિક મિસાઈલ (ICBM)નું સફળ પરીક્ષણ કર્યું ? ચીન રશિયા ઉત્તર કોરિયા ઈઝરાયેલ ચીન રશિયા ઉત્તર કોરિયા ઈઝરાયેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) શાંતિ માટે બહુપક્ષવાદ અને કૂટનીતિનો આંતરરાષ્ટ્રીય દિવસ (International Day of Multilateralism and Diplomacy for Peace) ક્યારે મનાવાય છે ? 22 એપ્રિલ 25 એપ્રિલ 24 એપ્રિલ 23 એપ્રિલ 22 એપ્રિલ 25 એપ્રિલ 24 એપ્રિલ 23 એપ્રિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) 5મું પોષણ પખવાડિયું ક્યારે મનાવાયું ? 15 માર્ચથી 30 એપ્રિલ 25 માર્ચથી 9 એપ્રિલ 20 માર્ચથી 3 એપ્રિલ 1 માર્ચથી 15 એપ્રિલ 15 માર્ચથી 30 એપ્રિલ 25 માર્ચથી 9 એપ્રિલ 20 માર્ચથી 3 એપ્રિલ 1 માર્ચથી 15 એપ્રિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં ક્યા શહેરે ઈ-સ્કૂટર પર પ્રતિબંધ લગાવી દીધો ? પેરિસ લંડન ન્યૂયોર્ક બર્લિન પેરિસ લંડન ન્યૂયોર્ક બર્લિન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP