કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) SCOના સંદર્ભે ખોટું વિધાન જણાવો ? તાજેતરમાં SCOનું 19મું શિખર સંમેલન વર્ચ્યુઅલ રીતે મળ્યું હતું. SCOના વર્તમાનમાં સભ્યદેશો-8, નિરીક્ષક દેશો-4 ભારતના યજમાનપદે સૌપ્રથમ વખત SCOનું 19મું શિખર સંમેલન મળ્યું હતું. ભારત વર્ષ 2015માં SCOનું પૂર્ણકાલીન સદસ્ય બન્યું હતું. તાજેતરમાં SCOનું 19મું શિખર સંમેલન વર્ચ્યુઅલ રીતે મળ્યું હતું. SCOના વર્તમાનમાં સભ્યદેશો-8, નિરીક્ષક દેશો-4 ભારતના યજમાનપદે સૌપ્રથમ વખત SCOનું 19મું શિખર સંમેલન મળ્યું હતું. ભારત વર્ષ 2015માં SCOનું પૂર્ણકાલીન સદસ્ય બન્યું હતું. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) એપ્રિલથી સપ્ટેમ્બર 2020 દરમિયાન ભારતમાં સૌથી વધુ સીધું વિદેશી રોકાણ (FDI) કરનાર દેશ કયો હતો ? UAE મોરેશિયસ અમેરિકા સિંગાપુર UAE મોરેશિયસ અમેરિકા સિંગાપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) NABARD વિશે ખોટું વિધાન જણાવો ? શ્રી. બી. સિવરામન સમિતિની ભલામણને આધારે ભારતમાં નાબાર્ડની સ્થાપના થઈ હતી. મુખ્યમથક : નવી દિલ્હી નાબાર્ડએ Development Financial Institution (DFI) નું Status ધરાવતી ભારતની એકમાત્ર સંસ્થા છે સ્થાપના : 12 જુલાઈ, 1982 શ્રી. બી. સિવરામન સમિતિની ભલામણને આધારે ભારતમાં નાબાર્ડની સ્થાપના થઈ હતી. મુખ્યમથક : નવી દિલ્હી નાબાર્ડએ Development Financial Institution (DFI) નું Status ધરાવતી ભારતની એકમાત્ર સંસ્થા છે સ્થાપના : 12 જુલાઈ, 1982 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં વડાપ્રધાન મોદીએ કયા રાજ્યમાં નમામિ ગંગે મિશન અંતર્ગત છ મેગા ફૂડ પ્રોજેક્ટોનું ઉદ્ઘાટન કર્યું હતું ? પશ્ચિમ બંગાળ એક પણ નહીં ઉત્તર પ્રદેશ ઉત્તરાખંડ પશ્ચિમ બંગાળ એક પણ નહીં ઉત્તર પ્રદેશ ઉત્તરાખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં કયા બે મહિલા સર્જકોને સંયુક્ત રીતે વર્ષ 2020નો 'મેન બૂકર ઇન્ટરનેશનલ પ્રાઈઝ' એનાયત થયો છે ? સુશ્રી મેરીક રિજનેવેલ્ડ અને સુશ્રી માર્ગારેટ એટવૂડ સુશ્રી મેરીક રિજનેવેલ્ડ અને સુશ્રી બ્રેન્ટલી અર્નેસ્ટ સુશ્રી મેરીક રિજનેવેલ્ડ અને સુશ્રી ઓલ્ગા તોકાર્કઝુક સુશ્રી મેરીક રિજનેવેલ્ડ અને સુશ્રી મિશેલ હચિસન સુશ્રી મેરીક રિજનેવેલ્ડ અને સુશ્રી માર્ગારેટ એટવૂડ સુશ્રી મેરીક રિજનેવેલ્ડ અને સુશ્રી બ્રેન્ટલી અર્નેસ્ટ સુશ્રી મેરીક રિજનેવેલ્ડ અને સુશ્રી ઓલ્ગા તોકાર્કઝુક સુશ્રી મેરીક રિજનેવેલ્ડ અને સુશ્રી મિશેલ હચિસન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં કયા શહેરમાં આર્ય રાજેન્દ્રન ભારતના સૌથી યુવા મેયર બનશે ? આમાંથી એક પણ નહિ તિરુવનંતપુરમ ચેન્નાઈ હૈદરાબાદ આમાંથી એક પણ નહિ તિરુવનંતપુરમ ચેન્નાઈ હૈદરાબાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP