વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) સ્કોર્પિયન વર્ગ(Scorpion Class)સબમરિન કયા દેશની મદદથી પ્રોજેક્ટ 751 હેઠળ વિકસાવવામાં આવી રહી છે ? જાપાન ઈટલી રશિયા ફાન્સ જાપાન ઈટલી રશિયા ફાન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) એરિજ ટેલિસ્કોપ વિશે ખરાં વિધાનો ચકાસો. આપેલ પૈકી કોઈ નહીં એરિજની સ્થાપના નૈનિતાલના દેવસ્થળ નજીક સ્થાપવામાં આવ્યું છે. તે એક રેડિયો ટેલિસ્કોપ છે. આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં એરિજની સ્થાપના નૈનિતાલના દેવસ્થળ નજીક સ્થાપવામાં આવ્યું છે. તે એક રેડિયો ટેલિસ્કોપ છે. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) K4 મિસાઈલના સફળ પરિક્ષણ બાદ જળમાંથી પરમાણુ આયુધ સંપન્ન મિસાઈલ પ્રક્ષેપિત કરવાની ક્ષમતા ધરાવતો ભારત વિશ્વનો કેટલામો દેશ બન્યો ? ચોથો પાંચમો છઠ્ઠો ત્રીજો ચોથો પાંચમો છઠ્ઠો ત્રીજો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ભાસ્કરાચાર્ય દ્વારા રચિત ___ નું જેમ્સ ટેલર દ્વારા અંગ્રેજીમાં ભાષાંતરણ થયું હતું. ગ્રહ ગણિત ગોલાધ્યાય બીજ ગણિત લીલાવતી ગ્રહ ગણિત ગોલાધ્યાય બીજ ગણિત લીલાવતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) 2022 સુધીમાં 100 GW ઊર્જા લક્ષ્યાંક ક્યા સ્રોત પાસેથી અપેક્ષિત રખાયો છે ? પવન બાયોમાસ સૌર સમુદ્ર ઊર્જા પવન બાયોમાસ સૌર સમુદ્ર ઊર્જા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ‘CSMCRI’ ક્યા શહેરમાં સ્થિત છે ? જામનગર ભાવનગર રાજકોટ ભરૂચ જામનગર ભાવનગર રાજકોટ ભરૂચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP