ભારતનો ઈતિહાસ (History of India) સિક્યોરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI)નું વડુમથક ક્યાં આવેલું છે ? જયપુર બેંગલુરુ મુંબઈ દિલ્હી જયપુર બેંગલુરુ મુંબઈ દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારત અન્ય દેશો સાથે સૈન્ય અભ્યાસ આયોજિત કરતું હોય છે. તે અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો. મિત્ર શક્તિ - શ્રીલંકા વ્રજ પ્રહાર - અમેરિકા અલન ગાહ - ઓમાન સંપ્રીતિ - થાઈલેંડ મિત્ર શક્તિ - શ્રીલંકા વ્રજ પ્રહાર - અમેરિકા અલન ગાહ - ઓમાન સંપ્રીતિ - થાઈલેંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેના પૈકી કયું સિંધુ ખીણની સંસ્કૃતિનું સ્થળ ઈસુના જન્મ પહેલા સાત હજાર વર્ષથી પ્રવૃત્તિઓ દર્શાવે છે ? મેહરગઢ હડપ્પા મોહેં-જો-દરો ધોળાવીરા મેહરગઢ હડપ્પા મોહેં-જો-દરો ધોળાવીરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતમાં બાગાયતશાસ્ત્ર (Horticulture)ના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે ? એમ.એચ. મેરીગોવડા હરીશ અગ્રવાલ એસ.પી. ગૌતમ વિશ્વનાથ ધનદેવ એમ.એચ. મેરીગોવડા હરીશ અગ્રવાલ એસ.પી. ગૌતમ વિશ્વનાથ ધનદેવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતમાં રજવાડાઓના એકત્રીકરણમાં કયા બે મહાનુભાવોનો અગત્યનો ફાળો છે ? 1) સરદાર વલ્લભભાઈ પટેલ2) શ્રી વી. પી. મેનન3) શ્રી જવાહરલાલ નેહરુ 4) લાલા લજપતરાય 3 અને 4 2 અને 3 4 અને 1 1 અને 2 3 અને 4 2 અને 3 4 અને 1 1 અને 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કયા અંગ્રેજ ગવર્નર જનરલે ભારતમાં સૌપ્રથમ ટપાલ ટિકિટોની પ્રથા શરૂ કરેલ હતી ? કોર્નવોલિસ રિપન વિલિયમ બેન્ટિક ડેલહાઉસી કોર્નવોલિસ રિપન વિલિયમ બેન્ટિક ડેલહાઉસી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP