કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં સિક્યોરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI)ના પ્રથમ મહિલા અધ્યક્ષ કોણ બન્યા ? પ્રિયા શર્મા માધવી પુરી બુચ અવનંતિક ચટ્ટોપાધ્યાય રેણુકા મુખરજી પ્રિયા શર્મા માધવી પુરી બુચ અવનંતિક ચટ્ટોપાધ્યાય રેણુકા મુખરજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) ભારતની 23મી મહિલા ગ્રાન્ડમાસ્ટર કોણ બની ? માધવી કિશોર પ્રિયંકા નુટક્કી રાધીકા શર્મા નેહા ઉપાધ્યાય માધવી કિશોર પ્રિયંકા નુટક્કી રાધીકા શર્મા નેહા ઉપાધ્યાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં ક્યા રાજયની વિધાનસભાએ ધર્માંતરણ વિરોધી વિધેયક પસાર કર્યું ? આસામ રાજસ્થાન છત્તીસગઢ હરિયાણા આસામ રાજસ્થાન છત્તીસગઢ હરિયાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) નાગરિક ઉડ્ડયન મંત્રાલય અને FICCI દ્વારા વિંગ્સ ઈન્ડિયા 2022નું આયોજન ક્યા કરવામાં આવ્યું હતું ? હૈદરાબાદ મુંબઈ ચેન્નાઈ પુણે હૈદરાબાદ મુંબઈ ચેન્નાઈ પુણે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) ગુજરાત બજેટ 2022-23માં ક્યા સ્થળે પ્રેરણા કેન્દ્ર શરૂ કરવાની જોગવાઈ છે ? સિદ્ધપુર વડનગર તારંગા પાલિતાણા સિદ્ધપુર વડનગર તારંગા પાલિતાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) કેન્દ્ર સરકારે સ્વતંત્રતા સૈનિક સન્માન યોજના (SSSY) ક્યા વર્ષ સુધી શરૂ રાખવાની મંજૂરી આપી ? વર્ષ 2029-30 વર્ષ 2025-26 વર્ષ 2027-28 વર્ષ 2034-35 વર્ષ 2029-30 વર્ષ 2025-26 વર્ષ 2027-28 વર્ષ 2034-35 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP