કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) સિક્યોરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI)નું વડુમથક ક્યા આવેલું છે ? મુંબઈ ભોપાલ નવી દિલ્હી બેંગલુરુ મુંબઈ ભોપાલ નવી દિલ્હી બેંગલુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં ક્યા પરંપરાગત નૃત્યએ એક જ સ્થળે રજૂ કરાયેલા સૌથી મોટા પરંપરાગત નૃત્ય માટે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું ? ઝુમર ઢિમસા ધમાલ બિહુ ઝુમર ઢિમસા ધમાલ બિહુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) ભારતની G20 અધ્યક્ષતા અંતર્ગત યુથ20 (Y20) કન્સલટેશનની મેજબાની કઈ સંસ્થાએ કરી હતી ? IIM અમદાવાદ IIT કાનપુર IIT ખડગપુર IIT ગાંધીનગર IIM અમદાવાદ IIT કાનપુર IIT ખડગપુર IIT ગાંધીનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) બાલિકાતન અભ્યાસ ક્યા બે દેશો વચ્ચે આયોજિત થાય છે ? અમેરિકા અને ફિલિપાઈન્સ અમેરિકા અને પાકિસ્તાન ચીન અને શ્રીલંકા ચીન અને પાકિસ્તાન અમેરિકા અને ફિલિપાઈન્સ અમેરિકા અને પાકિસ્તાન ચીન અને શ્રીલંકા ચીન અને પાકિસ્તાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં સંયુક્ત સૈન્ય અભ્યાસ ‘એક્સ કવચ'નું આયોજન ક્યા કરાયું હતું ? આંદામાન-નિકોબાર કમાન્ડ પૂર્વીય કમાન્ડ પશ્ચિમ કમાન્ડ દક્ષિણ કમાન્ડ આંદામાન-નિકોબાર કમાન્ડ પૂર્વીય કમાન્ડ પશ્ચિમ કમાન્ડ દક્ષિણ કમાન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)એ ક્યા દેશને મેલેરિયા મુક્ત જાહેર કર્યો ? અઝરબૈજાન આપેલ બંને તાજિકિસ્તાન એક પણ નહીં અઝરબૈજાન આપેલ બંને તાજિકિસ્તાન એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP