GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 Select the option which is in farthest meaning to 'Prodigious'. monumental insignificant indescribable serene monumental insignificant indescribable serene ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 ગુજરાત પંચાયત અધિનિયમ, 1993 ની જોગવાઈ મુજબ પંચાયતના વિકાસ માટે રાજ્ય નાણાં કમિશન રચવાની જોગવાઈ બંધારણની કઈ કલમમાં કરવામાં આવી છે ? કલમ-243(ટ) કલમ-280 કલમ-241 કલમ-244 કલમ-243(ટ) કલમ-280 કલમ-241 કલમ-244 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 બે આંકડાની એક સંખ્યાના દશકનો અંક એકમના અંકથી 3 ગણો છે. જો અંકની અદલાબદલી કરવામાં આવે તો મળતી સંખ્યા નવી સંખ્યા મૂળ સંખ્યા કરતા 36 જેટલી નાની બને છે. તો તે મૂળ સંખ્યા કઈ ? 52 62 42 32 52 62 42 32 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 Give past tense form of 'wring' : wrung wringed wrang wringd wrung wringed wrang wringd ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 સમાનાર્થી શબ્દ જણાવો. : ‘કોઢાર’ ઢોરને બાંધવાની જગા ખેડૂતના ઓજારો રાખવાનો કક્ષ અનાજ ભરવાનો ઓરડો મંદિરનો પ્રસાદ રાખવાની જગ્યા ઢોરને બાંધવાની જગા ખેડૂતના ઓજારો રાખવાનો કક્ષ અનાજ ભરવાનો ઓરડો મંદિરનો પ્રસાદ રાખવાની જગ્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 Choose correct option.Mr Patel said to the police man, “Let me park my scooter here."(Change into Indirect Speech) Mr Patel asked the police man if I could park my scooter here. Mr Patel ordered the police man to park their scooter here. Mr Patel suggested the police man that he should park my scooter there. Mr Patel requested the police man to let him park his scooter there. Mr Patel asked the police man if I could park my scooter here. Mr Patel ordered the police man to park their scooter here. Mr Patel suggested the police man that he should park my scooter there. Mr Patel requested the police man to let him park his scooter there. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP