Loading [Contrib]/a11y/accessibility-menu.js

Talati Practice MCQ Part - 7
સુદર્શન તળાવની પાળે ભગવાન વિષ્ણુનું મંદિર કોણે બંધાવ્યું હતું ?

રુદ્રદામા
ચક્રપાલિ
સુવિશાખ
પુષ્યગુપ્ત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
આપેલા રૂઢિપ્રયોગનો અર્થ આપો : કપૂરે કોગળા કરવા

આરતી કરવી
ધનનો હિસાબ માંડવો
ખૂબ વૈભવ માણવો
કપૂર પ્રગટાવવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP