કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) ઈલાબેન ભટ્ટે સેલ્ફ એમ્પ્લોય્ડ વીમેન એસોસિએશન (SEWA) સંસ્થાની સ્થાપના ક્યારે કરી હતી ? 1972 1979 1959 1965 1972 1979 1959 1965 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) 'ચિન-કુકી-મિઝો જાતિય સમુદાય' ક્યા દેશ સાથે સંબંધિત છે ? નેપાળ શ્રીલંકા બાંગ્લાદેશ મ્યાનમાર નેપાળ શ્રીલંકા બાંગ્લાદેશ મ્યાનમાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) ભારતે દક્ષિણ કોરિયામાં આયોજિત 15મી એશિયન એરગન ચેમ્પિયનશિપમાં કેટલા ગોલ્ડ જીત્યા ? 26 25 10 20 26 25 10 20 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં કેન્દ્ર સરકારે ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓના મૂલ્યાંકન અને માન્યતાને મજબૂત કરવા માટે ઉચ્ચસ્તરીય પેનલનું ગઠન કર્યું તેના અધ્યક્ષ કોણ છે ? પી.કે. સેહગલ કે.રાધાકૃષ્ણન આર. વિશ્વેશ્વરૈયા પી.કે. ક્રિષ્ણન પી.કે. સેહગલ કે.રાધાકૃષ્ણન આર. વિશ્વેશ્વરૈયા પી.કે. ક્રિષ્ણન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) પ્રતિષ્ઠિત ડૉ.કલામ સેવા પુરસ્કાર કોને એનાયત કરવામાં આવ્યો છે ? તિલક મહેતા રિતેશ અગ્રવાલ કવિતા શુકલા રવિકુમાર સાગર તિલક મહેતા રિતેશ અગ્રવાલ કવિતા શુકલા રવિકુમાર સાગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં આર્મી ચીફ જનરલ મનોજ પાંડેને ક્યા સ્થળે ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું ? પેરિસ લંડન સીડની ઢાકા પેરિસ લંડન સીડની ઢાકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP