GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) She shut the doors, ___ ? husn't she doesn't she isn't she didn't she husn't she doesn't she isn't she didn't she ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) નીચેની કઈ ગુજરાતી વ્યક્તિ બંધારણસભામાં સભ્ય ન હોતી ? હંસા મહેતા સરદાર પટેલ રવિશંકર મહારાજ કનૈયાલાલ મુનશી હંસા મહેતા સરદાર પટેલ રવિશંકર મહારાજ કનૈયાલાલ મુનશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) ફરજ મોકૂફીના આદેશ સામેની અપીલ, ગુજરાત પંચાયત સેવા (શિસ્ત અને અપીલ) નિયમો 1997 હેઠળ કેટલા દિવસમાં કરવાની રહે છે ? 90 120 45 60 90 120 45 60 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ કોણ છે ? રમણભાઈ વોરા શશીકાંત લાખાણી મંગળભાઈ પટેલ વજુભાઈ વાળા રમણભાઈ વોરા શશીકાંત લાખાણી મંગળભાઈ પટેલ વજુભાઈ વાળા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) 'ડાયરેક્ટ ટુ હોમ' (DTH) પ્રસારણ માટે ભારતે અવકાશમાં ક્યો ઉપગ્રહ તરતો મૂક્યો છે ? INSAT-4-A CARTOSAT METSAT EDUSAT INSAT-4-A CARTOSAT METSAT EDUSAT ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) રાજ્ય સરકારે રાજ્યના જિલ્લાઓ વચ્ચે સામાજિક અને આર્થિક અસમાનતા ઘટાડવા માટે, પછાત જિલ્લાઓને ખાસ ગ્રાન્ટ આપવા માટે કયું ફંડ સ્થાપવાનું હોય છે ? રાજ્ય સમકારી ફંડ જિલ્લા વિકાસ ફંડ જિલ્લા સમકારી ફંડ જિલ્લા ગામ ઉત્તેજના ફંડ રાજ્ય સમકારી ફંડ જિલ્લા વિકાસ ફંડ જિલ્લા સમકારી ફંડ જિલ્લા ગામ ઉત્તેજના ફંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP