કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં ‘શ્રેષ્ઠ યોજના’ (SHRESHTA Scheme) શરૂ કરવામાં આવી હતી. તેના સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ? ચાલુ શૈક્ષણિક વર્ષ (2021-22)માં ધોરણ 8 અને 10માં અભ્યાસ કરતા SC વિદ્યાર્થીઓ આ યોજનાનો લાભ મેળવવા માટે પાત્ર છે. આમાં 2.5 લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક ધરાવતા સીમાંત આવક જૂથમાંથી આવતા અનુસૂચિત જાતિ સમુદાયના વિદ્યાર્થીઓ પાત્ર છે. આપેલ તમામ આ યોજનાનો ઉદ્દેશ અનુસૂચિત જાતિઓની સામાજિક-આર્થિક પ્રગતિ અને સર્વાંગી વિકાસ માટે અનુકૂળ વાતાવરણ ઉભું કરવાનો છે. ચાલુ શૈક્ષણિક વર્ષ (2021-22)માં ધોરણ 8 અને 10માં અભ્યાસ કરતા SC વિદ્યાર્થીઓ આ યોજનાનો લાભ મેળવવા માટે પાત્ર છે. આમાં 2.5 લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક ધરાવતા સીમાંત આવક જૂથમાંથી આવતા અનુસૂચિત જાતિ સમુદાયના વિદ્યાર્થીઓ પાત્ર છે. આપેલ તમામ આ યોજનાનો ઉદ્દેશ અનુસૂચિત જાતિઓની સામાજિક-આર્થિક પ્રગતિ અને સર્વાંગી વિકાસ માટે અનુકૂળ વાતાવરણ ઉભું કરવાનો છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં નેશનલ મ્યુઝિયમ ઓફ કસ્ટમ્સ એન્ડ GSTનું ઉદ્ઘાટન ક્યા રાજયમાં કરાયું ? પશ્ચિમ બંગાળ મહારાષ્ટ્ર ગોવા કેરળ પશ્ચિમ બંગાળ મહારાષ્ટ્ર ગોવા કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) ઑટિસ્ટિક ગૌરવ દિવસ (Autistic Pride Day) ક્યારે મનાવાય છે ? 11 જૂન 2 જૂન 22 જૂન 18 જૂન 11 જૂન 2 જૂન 22 જૂન 18 જૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં ઈન્ડો- UK કલ્ચર પ્લેટફોર્મના એમ્બેસેડર તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? સચિન તેંડુલકર A.R.રહેમાન એસ.એસ.રાજામૌલી અમિતાભ બચ્ચન સચિન તેંડુલકર A.R.રહેમાન એસ.એસ.રાજામૌલી અમિતાભ બચ્ચન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને વિશ્વ પર્યાવરણ દિવસ 2022ની થીમ ઓન્લી વન અર્થ (Only One Earth) છે. વિશ્વ પર્યાવરણ દિવસ 5 જૂનના રોજ મનાવાય છે. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને વિશ્વ પર્યાવરણ દિવસ 2022ની થીમ ઓન્લી વન અર્થ (Only One Earth) છે. વિશ્વ પર્યાવરણ દિવસ 5 જૂનના રોજ મનાવાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં ચર્ચામાં રહેલ બેદતી અને વરદા નદીઓને જોડવાનો પ્રોજેક્ટ ક્યા રાજ્ય સાથે સંબંધિત છે ? આંધ્ર પ્રદેશ ઓડિશા કર્ણાટક કેરળ આંધ્ર પ્રદેશ ઓડિશા કર્ણાટક કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP