Talati Practice MCQ Part - 4
ભારતમાં સૌથી વધુ સોનું ક્યાં રાજ્યમાંથી મળી આવે છે ?

તેલંગાણા
કર્ણાટક
કેરલ
ગુજરાત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
સંધી છોડો :– પ્રજ્જવલિત

પ્ર + ઉત્ + જવલિત
પ્રજ્જ્ + વલિત
પ્રજ્ + વલીત
પ્ર + જ્જ્ + વલિત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
IMFનું વડું મથક કયા આવેલું છે ?

લંડન
વોશિંગ્ટન ડિસી
સીડની
ન્યૂયોર્ક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP