કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં ભારત અને કયા દેશ વચ્ચે 'SIMEX- 2021'નું આયોજન થયું હતું ? મલેશિયા સિંગાપુર ઓસ્ટ્રેલિયા અમેરિકા મલેશિયા સિંગાપુર ઓસ્ટ્રેલિયા અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) 'AUSINDEX- 2021' અભ્યાસ તાજેતરમાં કયા બે દેશ વચ્ચે યોજાયો હતો ? ભારત - ફ્રાન્સ ભારત – ઇંગ્લેન્ડ ભારત – ઓસ્ટ્રેલિયા ભારત – સિંગાપોર ભારત - ફ્રાન્સ ભારત – ઇંગ્લેન્ડ ભારત – ઓસ્ટ્રેલિયા ભારત – સિંગાપોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલ જ્યોતિ સુરેખા વેન્નમ કઈ રમત સાથે સંકળાયેલ છે ? ટેબલટેનિસ બેડમિન્ટન શૂટિંગ તીરંદાજી ટેબલટેનિસ બેડમિન્ટન શૂટિંગ તીરંદાજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં જારી હુરુન ઈન્ડિયા ફ્યુચર યુનિકોર્ન લિસ્ટ 2021 અનુસાર, ભારત વિશ્વનું ___ સૌથી મોટું સ્ટાર્ટઅપ ઈકોસિસ્ટમ છે. બીજું ચોથું ત્રીજું પ્રથમ બીજું ચોથું ત્રીજું પ્રથમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. પાવરગ્રીડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડને પ્રતિષ્ઠિત એસોસિએશન ફોર ટેલેન્ટ ડેવલપમેન્ટ (ATD) 2021 બેસ્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યું છે. પાવરગ્રીડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડે વિશ્વભરના 71 સંગઠનમાં 8મું મેળવ્યું છે આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં પાવરગ્રીડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડને પ્રતિષ્ઠિત એસોસિએશન ફોર ટેલેન્ટ ડેવલપમેન્ટ (ATD) 2021 બેસ્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યું છે. પાવરગ્રીડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડે વિશ્વભરના 71 સંગઠનમાં 8મું મેળવ્યું છે આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) ટોક્યો પેરાલિમ્પિક 2020માં શ્રી પ્રવીણ કુમારે હાઈ જમ્પમાં સિલ્વર મેડલ જીત્યો છે. તેઓ ___ રાજ્યના વતની છે. રાજસ્થાન તમિલનાડુ ઉત્તર પ્રદેશ મેઘાલય રાજસ્થાન તમિલનાડુ ઉત્તર પ્રદેશ મેઘાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP