વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) SIPRI દ્વારા 2011-15 વર્ષો દરમિયાન થયેલી શસ્ત્રોની આયાત સંદર્ભે કુલ વૈશ્વિક આયાત પૈકી કેટલા ટકા આયાત ભારત દ્વારા થઈ રહી છે ? 18% 14% 12% 16% 18% 14% 12% 16% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) MAST વિશે ખરા વિધાનો પસંદ કરો. આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં તેનો મુખ્ય ઉપયોગ સૂર્યના ચુંબકિય ક્ષેત્રનો અભ્યાસ કરવાનો છે. તેને રાજસ્થાનના ઉદયપુરમાં સ્થાપિત કરાયેલ છે. આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં તેનો મુખ્ય ઉપયોગ સૂર્યના ચુંબકિય ક્ષેત્રનો અભ્યાસ કરવાનો છે. તેને રાજસ્થાનના ઉદયપુરમાં સ્થાપિત કરાયેલ છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) IRNSS શ્રેણીની સ્થાપના બાદ___ ભારત પોતાની આસપાસના 1500 કિમીના ક્ષેત્ર પર દેખરેખ રાખી શકશે. તેની મદદથી અક્ષાંશ 30 થી 50 તેમજ રેખાશ 20 થી 10 સુધીનો વિસ્તાર ભારતીય દેખરેખ હેઠળ આવશે. આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં ભારત પોતાની આસપાસના 1500 કિમીના ક્ષેત્ર પર દેખરેખ રાખી શકશે. તેની મદદથી અક્ષાંશ 30 થી 50 તેમજ રેખાશ 20 થી 10 સુધીનો વિસ્તાર ભારતીય દેખરેખ હેઠળ આવશે. આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) CERT-In વિશે ખરા વિધાનો ચકાસો. CERT-In ભારતમાં સાયબર સુરક્ષાની જવાબદારીઓ સાથે સંકળાયેલી પ્રમુખ સંસ્થા છે. આપેલ પૈકી કોઈ નહીં CERT-In સંસ્થાની સ્થાપના 19 જાન્યુઆરી, 2004ના રોજ થઈ હતી. આપેલ બંને CERT-In ભારતમાં સાયબર સુરક્ષાની જવાબદારીઓ સાથે સંકળાયેલી પ્રમુખ સંસ્થા છે. આપેલ પૈકી કોઈ નહીં CERT-In સંસ્થાની સ્થાપના 19 જાન્યુઆરી, 2004ના રોજ થઈ હતી. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) અવકાશ સંશોધન ક્ષેત્રે કાર્યરત 'સ્પેસ એપ્લિકેશન સેન્ટર (SAC)' ગુજરાતના કયા શહેરમાં આવેલું છે ? અમદાવાદ ગાંધીનગર વડોદરા રાજકોટ અમદાવાદ ગાંધીનગર વડોદરા રાજકોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) રુસ્તમ-II શું છે ? હેલિકોપ્ટર તટરક્ષક જહાજ માનવરહિત ડ્રોન હવાથી હવામાં પ્રહાર કરનારી મિસાઈલ હેલિકોપ્ટર તટરક્ષક જહાજ માનવરહિત ડ્રોન હવાથી હવામાં પ્રહાર કરનારી મિસાઈલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP