કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે SITMEX સમુદ્રી અભ્યાસનું આયોજન કર્યું હતું ? આપેલ પૈકી એક પણ નહીં થાઇલેંડ સિંગાપુર આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં થાઇલેંડ સિંગાપુર આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં DBT-NBRC દ્વારા વિકસિત કરાયેલ “SWADESH” શું છે ? વિશ્વની પ્રથમ સૌથી વધુ વરિયાળીનું ઉત્પાદન આપતી જાત સ્વદેશી પ્રથમ લૉ ઓર્બિટ સ્પેસ ડેબ્રિસ રિમુવલ સેટેલાઈટ દુનિયાના પ્રથમ મલ્ટિમોડલ બ્રેઈન ઈમેજિંગ ડેટા એન્ડ એનાલિટિક્સ સ્વદેશી વધુ ઝડપી વિકસિત થતી ચોખાની જાત વિશ્વની પ્રથમ સૌથી વધુ વરિયાળીનું ઉત્પાદન આપતી જાત સ્વદેશી પ્રથમ લૉ ઓર્બિટ સ્પેસ ડેબ્રિસ રિમુવલ સેટેલાઈટ દુનિયાના પ્રથમ મલ્ટિમોડલ બ્રેઈન ઈમેજિંગ ડેટા એન્ડ એનાલિટિક્સ સ્વદેશી વધુ ઝડપી વિકસિત થતી ચોખાની જાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) મૂડીઝના અંદાજ પ્રમાણે FY22માં ભારતની GDPની વૃદ્ધિ કેટલી રહેશે ? 9.7% 7.9% 9.3% 9.5% 9.7% 7.9% 9.3% 9.5% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) ‘ચેરી બ્લોસમ ફેસ્ટિવલ 2021’નું આયોજન ક્યાં કરવામાં આવ્યું ? ઈટાનગર તિરુવનંતપુરમ્ અમદાવાદ શિલોંગ ઈટાનગર તિરુવનંતપુરમ્ અમદાવાદ શિલોંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયે ક્યા સ્થળેથી ભારતનું પ્રથમ માનવયુક્ત મહાસાગર મિશન ‘સમુદ્રયાન’ લોન્ચ કર્યું છે ? ચેન્નાઈ કોચી વિશાખાપટ્ટનમ મુંબઈ ચેન્નાઈ કોચી વિશાખાપટ્ટનમ મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં ક્યા દેશે પ્રથમવાર દિવાળીના અવસરે મહાત્મા ગાંધીની સમૃતિમાં સિક્કાનું અનાવરણ કર્યુ ? ઈંગ્લેન્ડ અમેરિકા ઈઝરાયેલ દક્ષિણ આફ્રિકા ઈંગ્લેન્ડ અમેરિકા ઈઝરાયેલ દક્ષિણ આફ્રિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP