કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) SKOCH સ્ટેટ ઓફ રેન્કિંગ 2021માં ક્યું રાજય સતત બીજા વર્ષે ટોચના સ્થાને છે ? આંધ્ર પ્રદેશ રાજસ્થાન કેરળ મહારાષ્ટ્ર આંધ્ર પ્રદેશ રાજસ્થાન કેરળ મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ બંને તાજેતરમાં કેન્દ્રીય મંત્રીમંડળે નેશનલ લેન્ડ મોનેટાઈઝેશન કોર્પોરેશન (NLMC)ની સ્થાપનાને મંજૂરી આપી. NLMCનો પ્રસ્તાવ કેન્દ્રીય બજેટ 2021-22માં મૂકવામાં આવ્યો હતો. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને તાજેતરમાં કેન્દ્રીય મંત્રીમંડળે નેશનલ લેન્ડ મોનેટાઈઝેશન કોર્પોરેશન (NLMC)ની સ્થાપનાને મંજૂરી આપી. NLMCનો પ્રસ્તાવ કેન્દ્રીય બજેટ 2021-22માં મૂકવામાં આવ્યો હતો. આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) વિશ્વ શ્રવણ દિવસ (World Hearing Day) ક્યારે મનાવાય છે ? 3 માર્ચ 11 માર્ચ 8 માર્ચ 7 માર્ચ 3 માર્ચ 11 માર્ચ 8 માર્ચ 7 માર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) અર્થ અવર ક્યારે મનાવાય છે ? માર્ચ મહિનાના છેલ્લા શુક્રવારે માર્ચ મહિનાના છેલ્લા સોમવારે માર્ચ મહિનાના છેલ્લા શનિવારે માર્ચ મહિનાના છેલ્લા રવિવારે માર્ચ મહિનાના છેલ્લા શુક્રવારે માર્ચ મહિનાના છેલ્લા સોમવારે માર્ચ મહિનાના છેલ્લા શનિવારે માર્ચ મહિનાના છેલ્લા રવિવારે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) BBIN મોટર વેહિકલ એગ્રીમેન્ટમાં ક્યા દેશનો સમાવેશ થતો નથી ? બાંગ્લાદેશ પાકિસ્તાન ભૂટાન ભારત બાંગ્લાદેશ પાકિસ્તાન ભૂટાન ભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં કઈ ભારતીય ખેલાડીએ સ્વિસ ઓપન 2022નો ખિતાબ જીત્યો ? જવાલા ગુટ્ટા સાઈના નહેવાલ અમીતા સિંઘ પી.વી.સિંધુ જવાલા ગુટ્ટા સાઈના નહેવાલ અમીતા સિંઘ પી.વી.સિંધુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP