કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) ભારત ક્યા દેશ સાથે સમુદ્રી યુદ્ધાભ્યાસ SLINEXનું આયોજન કરે છે ? UAE નેપાળ દક્ષિણ આફ્રિકા શ્રીલંકા UAE નેપાળ દક્ષિણ આફ્રિકા શ્રીલંકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં ચર્ચામાં રહેલ ‘સક્ષમ’ શું છે ? ભારતીય નૈસેનાનું જહાજ ભારતીય નૌસેનાની સબમરીન ભારતીય તટરક્ષક દળનું ઓફશોર પેટ્રોલ વેસેલ ભારતીય નૌસેનાની પરમાણુ સક્ષમ સબમરીન ભારતીય નૈસેનાનું જહાજ ભારતીય નૌસેનાની સબમરીન ભારતીય તટરક્ષક દળનું ઓફશોર પેટ્રોલ વેસેલ ભારતીય નૌસેનાની પરમાણુ સક્ષમ સબમરીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. સ્પોટર્સ પોલિસી 2022-2027 અંતર્ગત એથ્લીટો માટે ચાર નવા હાઈ પરફોર્મન્સ સેન્ટર્સ (HPCs) સ્થાપવામાં આવશે. આપેલ તમામ ગુજરાત સરકારે રમત ગમત નીતિ 2022-2027 (Sports Policy 2022-2027) લૉન્ચ કરી છે. સ્પોટર્સ પોલિસી 2022-27ના અમલીકરણની નોડલ એજન્સી તરીકે સ્પોટર્સ ઑથોરિટી ઓફ ગુજરાત કાર્ય કરશે. સ્પોટર્સ પોલિસી 2022-2027 અંતર્ગત એથ્લીટો માટે ચાર નવા હાઈ પરફોર્મન્સ સેન્ટર્સ (HPCs) સ્થાપવામાં આવશે. આપેલ તમામ ગુજરાત સરકારે રમત ગમત નીતિ 2022-2027 (Sports Policy 2022-2027) લૉન્ચ કરી છે. સ્પોટર્સ પોલિસી 2022-27ના અમલીકરણની નોડલ એજન્સી તરીકે સ્પોટર્સ ઑથોરિટી ઓફ ગુજરાત કાર્ય કરશે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) ફ્લાઈંગ ટ્રેનર વિમાન હંસા-NGનો વિકાસ કઈ સંસ્થાએ કર્યો છે ? ISRO HAL BDL CSIR-NAL ISRO HAL BDL CSIR-NAL ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) કલાઈ આશ્વાસન ક્યા ક્રિકેટરની આત્મકથા છે ? અજીત વાડેકર સુનીલ ગાવસ્કર જી.આર.વિશ્વનાથ દિલિપ વેંગસરકર અજીત વાડેકર સુનીલ ગાવસ્કર જી.આર.વિશ્વનાથ દિલિપ વેંગસરકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) રાષ્ટ્રીય સુરક્ષા દિવસ ક્યારે મનાવાય છે ? 10 માર્ચ 4 માર્ચ 15 માર્ચ 18 માર્ચ 10 માર્ચ 4 માર્ચ 15 માર્ચ 18 માર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP