GPSC PI Prelim Exam Paper 03 January 2021
નીચેની વિગતોનો ધ્યાનપૂર્વક અભ્યાસ કરો અને નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર આપો. એક સાંકેતિક ભાષામાં, 'speak nicely to all' નો સંકેત "ka cu ma he" 'all are like us' નો સંકેત "sifo he to" 'teach us lesson nicely' નો સંકેત "po ma fo re" 'lesson like all humans' નો સંકેત "he re gusi" છે. 'speak to me' માટેનો સંકેત કયો હશે ?
GPSC PI Prelim Exam Paper 03 January 2021
નીચેના પૈકી કયા વિધાનો કેન્સર માટે સાચાં છે ? i. કેન્સર માટે જવાબદાર વાયરસમાં વાયરલ ઓન્કોજિન નામના જિન્સ હોય છે. ii. મેલિગન્ટ ટ્યૂમર્સ તેના મૂળ સ્થાન પૂરતાં સીમિત રહે છે. iii. કેન્સરના કોષ સંપર્કબંધી પ્રદર્શિત કરતાં નથી.
GPSC PI Prelim Exam Paper 03 January 2021
સુભાષચંદ્ર બોઝ વિશે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? i. તેઓના રાજકીય ગુરુ સી.આર. દાસ હતા. ii. તેઓએ 1939માં કોંગ્રેસ પ્રમુખ માટેના ગાંધીજીના પ્રતિનિધિ પટ્ટાભી સીતારામૈયાને હરાવ્યા હતા. iii. તેઓનું સ્લોગન "ચલો દિલ્હી" હતું. iv. રવીન્દ્રનાથ ટાગોરે તેઓને "દેશ નાયક" તરીકે નવાજ્યા હતા.