કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023)
સશસ્ત્ર સીમા બલ (SSB)ના ડાયરેક્ટર જનરલ (DG) તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ?

મહિમા શર્મા
પીયૂષ શુકલા
રશ્મિ શુકલા
રાકેશ ઉપાધ્યાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023)
તાજેતરમાં ભારતીય સૈન્યના ઉપપ્રમુખ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ?

લેફ.જન. એમ.વી.સુચિન્દ્રકુમાર
લેફ.જન. એન.એસ.આર. સુબ્રમણિ
લેફ.જન. બી.એસ.રાજુ
લેફ.જન. એ.એસ.ભિંડર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP