કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) ભારત અને વર્લ્ડ બેંકની સંયુક્ત પહેલ STARS યોજનામાં કયા રાજ્ય / રાજયોનો સમાવેશ થાય છે ? આપેલ તમામ રાજસ્થાન હિમાચલ પ્રદેશ મહારાષ્ટ્ર આપેલ તમામ રાજસ્થાન હિમાચલ પ્રદેશ મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં કયા મંત્રાલયે 'પેય જળ સર્વેક્ષણ' હાથ ધર્યું ? પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય જળ શક્તિ મંત્રાલય ગૃહ મંત્રાલય પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય જળ શક્તિ મંત્રાલય ગૃહ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) કેન્દ્રીય બજેટ 2021-22 મુજબ કયા શહેરમાં વર્લ્ડ ક્લાસ ફિટનેસ હબ સ્થાપવામાં આવશે ? ધોલેરા સર રાજકોટ સુરત GIFT સિટી ધોલેરા સર રાજકોટ સુરત GIFT સિટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલા 'બ્લેક સોલ્ટ રાઈસ' અથવા 'બુદ્ધ ચોખા' કયા રાજ્ય સાથે સંબંધિત છે ? ઉત્તર પ્રદેશ બિહાર મહારાષ્ટ્ર મધ્ય પ્રદેશ ઉત્તર પ્રદેશ બિહાર મહારાષ્ટ્ર મધ્ય પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં પુડુચેરીના ઉપરાજ્યપાલનો વધારાનો હવાલો કોને સોંપવામાં આવ્યો ? વિશ્વભૂષણ હરિચંદન જગદીપ ઢાંખર ડૉ. તમિલિસાઈ સાઉન્ડરાજન વજુભાઈ વાળા વિશ્વભૂષણ હરિચંદન જગદીપ ઢાંખર ડૉ. તમિલિસાઈ સાઉન્ડરાજન વજુભાઈ વાળા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં મનાવાયેલા વિશ્વ સામાજિક ન્યાય દિવસ (20 ફેબ્રુઆરી) ની થીમ શું હતી ? સોશિયલ જસ્ટિસ ડ્યુરીંગ કોવિડ-19 પેન્ડેમિક એ કોલ ફોર સોશિયલ જસ્ટિસ ઈન ધ કોવિડ-19 ઈકોનોમી એ કોલ ફોર સોશિયલ જસ્ટિસ ઈન ડિજિટલ ઈકોનોમી એ કોલ ફોર સોશિયલ જસ્ટિસ ઈન ધ પોસ્ટ કોવિડ-9 ઈકોનોમી સોશિયલ જસ્ટિસ ડ્યુરીંગ કોવિડ-19 પેન્ડેમિક એ કોલ ફોર સોશિયલ જસ્ટિસ ઈન ધ કોવિડ-19 ઈકોનોમી એ કોલ ફોર સોશિયલ જસ્ટિસ ઈન ડિજિટલ ઈકોનોમી એ કોલ ફોર સોશિયલ જસ્ટિસ ઈન ધ પોસ્ટ કોવિડ-9 ઈકોનોમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP