કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં કોના દ્વારા 'State of world's Forest Report 2022' બહાર પાડવામાં આવ્યો હતો ? WHO FAO ILO UNESCO WHO FAO ILO UNESCO ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) ISRO દ્વારા શુક્ર ગ્રહ માટેનું મિશન ક્યારે લૉન્ચ કરવામાં આવશે ? ઓક્ટોબર 2026 નવેમ્બર 2027 ડિસેમ્બર 2024 ડિસેમ્બર 2024 ઓક્ટોબર 2026 નવેમ્બર 2027 ડિસેમ્બર 2024 ડિસેમ્બર 2024 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે ગ્રીન એન્ડ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ પાર્ટનરશિપ માટે સમજૂતી કરી ? જર્મની જાપાન USA ઓસ્ટ્રેલિયા જર્મની જાપાન USA ઓસ્ટ્રેલિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશના પ્રથમ 5G ટેસ્ટબેડનું ઉદ્ઘાટન કર્યુ હતું. આ 5G ટેકનોલોજી સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ? આપેલ પૈકી એક પણ નહીં 5Gના હાઈ–બેન્ડ સ્પેક્ટ્રમમાં ઈન્ટરનેટ સ્પીડનું પરીક્ષણ 20 Gbps (ગીગાબાઈટ્સ પ્રતિ સેકન્ડ) પર કરવામાં આવ્યું છે. 5G એ પાંચમી પેઢીનું મોબાઈલ નેટવર્ક છે. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં 5Gના હાઈ–બેન્ડ સ્પેક્ટ્રમમાં ઈન્ટરનેટ સ્પીડનું પરીક્ષણ 20 Gbps (ગીગાબાઈટ્સ પ્રતિ સેકન્ડ) પર કરવામાં આવ્યું છે. 5G એ પાંચમી પેઢીનું મોબાઈલ નેટવર્ક છે. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) TATA IPL 2022ની વિવિધ ટીમના કેપ્ટન અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો. મુંબઈ ઈન્ડિયન્સ - રોહિત શર્મા સનરાઈઝર્સ હૈદરાબાદ - ભુવનેશ્વર કુમાર દિલ્હી કેપિટલ્સ - ઋષભ પંત પંજાબ કિંગ્સ - મયંક અગ્રવાલ મુંબઈ ઈન્ડિયન્સ - રોહિત શર્મા સનરાઈઝર્સ હૈદરાબાદ - ભુવનેશ્વર કુમાર દિલ્હી કેપિટલ્સ - ઋષભ પંત પંજાબ કિંગ્સ - મયંક અગ્રવાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) રિપોર્ટ ઓન કરન્સી એન્ડ ફાઈનાન્સ (RCF) કઈ સંસ્થા દ્વારા જારી કરાય છે ? IMF NABARD RBI SEBI IMF NABARD RBI SEBI ANSWER DOWNLOAD GUJARATI MCQ APP