કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં કયા બે દેશ વચ્ચેની ન્યુ સ્ટાર્ટ (Strategic Arms Reduction Treaty) 5 વર્ષ લંબાવવામાં આવી ? બ્રિટન - અમેરિકા અમેરિકા - મેક્સિકો ચીન - રશિયા અમેરિકા - રશિયા બ્રિટન - અમેરિકા અમેરિકા - મેક્સિકો ચીન - રશિયા અમેરિકા - રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં યોજાયેલી ભારત-જાપાન એક્ટ ઈસ્ટ ફોરમની શરૂઆત કયા વર્ષથી થઈ હતી ? વર્ષ 2017 વર્ષ 2018 વર્ષ 2015 વર્ષ 2016 વર્ષ 2017 વર્ષ 2018 વર્ષ 2015 વર્ષ 2016 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) કઈ ભાષાના વિખ્યાત કવિ વિષ્ણુનારાયણ નમ્બુતિરિનું તાજેતરમાં નિધન થયું ? તેલુગુ તમિલ મલયાલમ કોંકણી તેલુગુ તમિલ મલયાલમ કોંકણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) આર્થિક સર્વે 2020-21 અનુસાર, ભારતની કુલ નિકાસમાં સેવા ક્ષેત્રનો ફાળો ___ ટકા છે. 41 51 48 54 41 51 48 54 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં કયા રાજ્યે સાપ કરડાની સારવાર અંગે સહાય માટે 'સ્નેકપીડિયા' મોબાઈલ એપ શરૂ કરી ? કર્ણાટક તમિલનાડુ પંજાબ કેરળ કર્ણાટક તમિલનાડુ પંજાબ કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં કયા રાજ્યે 'સ્માર્ટ આંગણવાડી યોજના' શરૂ કરી ? મહારાષ્ટ્ર કર્ણાટક આંધ્ર પ્રદેશ કેરળ મહારાષ્ટ્ર કર્ણાટક આંધ્ર પ્રદેશ કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP