GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
રશિયા દ્વારા પરીક્ષણ કરવામાં આવેલા સુપર ટોરપીડો (Super Torpedo) બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. સુપર ટોરપીડોનું નામ Poseidon 2M39 રાખવામાં આવ્યું છે.
2. સુપર ટોરપીડો કિરણોત્સર્ગી સુનામી ઉત્પન્ન કરી શકે છે.
3. ટોરપીડો 100 MW પરમાણુ રીએક્ટર સાથે 100 knots ની ગતિ સુધી પહોંચી શકે છે.

ફક્ત 1 અને 2
ફક્ત 1 અને 3
ફક્ત 2 અને 3
1, 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
2011ની વસ્તી ગણતરી અનુસાર ભારતમાં નીચેના પૈકી કયું રાજ્ય સૌથી વધુ ઝૂંપડપટ્ટીમાં રહેતી વસ્તી ધરાવે છે ?

મહારાષ્ટ્ર
તામિલનાડુ
પશ્ચિમ બંગાળ
આંધ્ર પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
જૂનાગઢના વૃંદાવન સોલંકી, ભાવનગરના ખોડીદાસ પરમાર તથા પોરબંદરના દેવજીભાઈ વાજા ___ માટે જાણીતાં છે.

કઠપૂતળી કલા
ચિત્રકલા
સંગીતકલા
શાસ્ત્રીય નૃત્યકલા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
73મા બંધારણીય સુધારા અધિનિયમ હેઠળ નીચેના પૈકી કઈ જોગવાઈઓ ફરજીયાત જોગવાઈઓ ગણવામાં આવે છે ?
1. ગામડાં, વચલી કક્ષાએ અને જીલ્લા સ્તરે પંચાયતોમાં તમામ બેઠકો ઉપર ચૂંટણી આપવાના આદેશ કરવો.
2. પંચાયતોમાં ચૂંટણી લડવા માટે લઘુત્તમ વય 21 વર્ષ
3. પંચાયતોના તમામ નાણા જમા કરવા માટે ભંડોળ ઊભું કરવાની જોગવાઈ
4. પંચાયતના સીધી અથવા પરોક્ષ રીતે ચૂંટાયેલા અધ્યક્ષ અને અન્ય સભ્યોના મતાધિકાર

ફક્ત 1, 2 અને 3
1, 2, 3 અને 4
ફક્ત 2, 3 અને 4
ફક્ત 1, 2 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
25 વ્યક્તિઓ એક કામ 16 દિવસમાં કરે છે. કામ શરૂ થયાના 4 દિવસ પછી કેટલાક લોકો કામ છોડી દે છે. જો બાકીનું કામ 15 દિવસમાં પુરૂ થયું હોય તો 4 દિવસ પછી કેટલા લોકોએ કામ છોડ્યું હશે ?