કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં ક્યા મંત્રાલયે સપોર્ટ ફોર અપગ્રેડેશન પ્રિવેન્ટિવ રિપેર એન્ડ મેઈન્ટેનન્સ ઓફ ઈક્વિપમેન્ટ (SUPREME) પહેલ શરૂ કરી ? વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય સંરક્ષણ મંત્રાલય MSME મંત્રાલય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય સંરક્ષણ મંત્રાલય MSME મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં ચર્ચામાં રહેલ વેમ્બનાડ અને અષ્ટમૂડી સરોવર રામસર સાઈટ ક્યા રાજ્યમાં આવેલી છે ? મહારાષ્ટ્ર કેરળ રાજસ્થાન કર્ણાટક મહારાષ્ટ્ર કેરળ રાજસ્થાન કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) ભારતની G20 અધ્યક્ષતા અંતર્ગત બીજી એનર્જી ટ્રાન્ઝિશન વર્કિંગ ગ્રૂપની બેઠક ક્યા યોજાઈ હતી ? પુણે ગુવાહાટી ગાંધીનગર બેંગલુરુ પુણે ગુવાહાટી ગાંધીનગર બેંગલુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં ક્યા રાજ્યના શિવગંગઈ જિલ્લાની મનામદુરઈ માટીના વાસણોને GI ટેગ આપવામાં આવ્યો ? મહારાષ્ટ્ર કેરળ કર્ણાટક તમિલનાડુ મહારાષ્ટ્ર કેરળ કર્ણાટક તમિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) રાષ્ટ્રીય સમુદ્ર દિવસ (National Maritime Day) ક્યારે મનાવાય છે ? 5 એપ્રિલ 7 એપ્રિલ 8 એપ્રિલ 6 એપ્રિલ 5 એપ્રિલ 7 એપ્રિલ 8 એપ્રિલ 6 એપ્રિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) શૌર્ય દિવસ ક્યારે મનાવાય છે ? 7 એપ્રિલ 9 એપ્રિલ 5 એપ્રિલ 8 એપ્રિલ 7 એપ્રિલ 9 એપ્રિલ 5 એપ્રિલ 8 એપ્રિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP