જાહેર વહીવટ (Public Administration)
માન. મુખ્યમંત્રીશ્રી દ્વારા લોકોની ફરિયાદ ઓનલાઈન મેળવવા માટે SWAGAT Online પર અરજી કરવાની હોય છે જેમાં SWAGAT એટલે ?

System of Wide Attention for Grivences Technic
આપેલ પૈકી એક પણ નહીં
State Wide Area Grivences Application Technic
State Wide Attention on Grievances by Application of Technology

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

જાહેર વહીવટ (Public Administration)
માહિતી અધિકાર ધારા હેઠળ કોઈ જો વ્યક્તિના જીવન અને સ્વતંત્રતા સંબંધી માહિતી માંગવામાં આવે તો તે કેટલા સમયમાં પૂરી પાડવાનું ફરજિયાત છે ?

48 કલાક
30 દિવસ
10 દિવસ
5 દિવસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

જાહેર વહીવટ (Public Administration)
ગુજરાત ખાતે આવેલ આઇ.એ.એસ ટ્રેનીંગ સેન્ટરનું નામ જણાવો.

એસ. રાજગોપાલાચારી આઈ.એ.એસ. ટ્રેનીંગ સેન્ટર
એ. ડી. શોધન આઈ.એ.એસ. ટ્રેનીંગ સેન્ટર
વિક્રમ સારાભાઈ આઈ.એ.એસ. ટ્રેનીંગ સેન્ટર
આદિત્ય બીરલા આઈ.એ.એસ. ટ્રેનીંગ સેન્ટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

જાહેર વહીવટ (Public Administration)
આઈ.એ.એસ. (ઈન્ડિયન એડમિનીસ્ટ્રેટીવ સર્વિસ)ની ટ્રેઈનીંગ ક્યાં આપવામાં આવે છે ?

દાર્જિલિંગ
મસૂરી
દિલ્હી
હૈદરાબાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

જાહેર વહીવટ (Public Administration)
રાજયમાં વહીવટી વ્યવસ્થા અંતર્ગત કોઈ કાર્યના વિવિધ ભાગો વચ્ચે આંતર સંબંધો સ્થાપવાના જોડવાના કાર્યને શું કહેવામાં આવે છે ?

સહકાર
જવાબદારી
સંકલન
સત્તા-સમતુલા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

જાહેર વહીવટ (Public Administration)
'પ્રશાસન એ એક એવું વિશાળ ક્ષેત્ર છે કે પ્રશાસનની ફિલસૂફી એ લગભગ જીવનની ફિલસૂફી બની જાય છે' - આવું કોણે કહ્યું છે ?

વુડ્રો વિલ્સન
માર્શલ ઈ. ડીમોક
ડ્વાઈટ વાલ્ડો
એફ.એમ.માર્કસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP