કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) T20I ક્રિકેટમાં સૌથી વધુ રન કરનારો ક્રિકેટર કોણ બન્યો ? રોહિત શર્મા સૂર્યકુમાર યાદવ હાર્દિક પંડ્યા શુભમન ગિલ રોહિત શર્મા સૂર્યકુમાર યાદવ હાર્દિક પંડ્યા શુભમન ગિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) તાજેતરમાં એશિયન વોટરબર્ડ સેન્સસ (વસતી ગણતરી) 2023 ક્યા રાજ્ય/કે.શા. પ્રદેશમાં હાથ ધરવામાં આવી હતી ? ઉત્તરાખંડ લદાખ સિક્કિમ આસામ ઉત્તરાખંડ લદાખ સિક્કિમ આસામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) તાજેતરમાં ગુજરાતના અરીઝ ખંભાતાને ક્યા ક્ષેત્ર માટેનો પદ્મશ્રી પુરસ્કાર એનાયત કરાયો ? સામાજિક કાર્ય વેપાર અને ઉદ્યોગ વિજ્ઞાન અને એન્જિ. જાહેર બાબતો સામાજિક કાર્ય વેપાર અને ઉદ્યોગ વિજ્ઞાન અને એન્જિ. જાહેર બાબતો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) પ્રથમ G20 પર્યાવરણ અને ક્લાઈમેટ સસ્ટેનેબિલિટી વર્કિંગ ગ્રૂપ મીટિંગ ક્યા યોજાઈ હતી ? ગાંધીનગર હૈદરાબાદ બેંગલુરુ ચેન્નાઈ ગાંધીનગર હૈદરાબાદ બેંગલુરુ ચેન્નાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) તાજેતરમાં જાહેર થયેલ કેન્દ્રીય બજેટ 2023-24 અનુસાર, ભારતનું અર્થતંત્ર વિશ્વમાં કેટલામું સૌથી મોટું અર્થતંત્ર છે ? 7મું 4થું 5મું 8મું 7મું 4થું 5મું 8મું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) ઈન્સોલ્વન્સી એન્ડ બેંકરપ્સી બોર્ડ ઓફ ઈન્ડિયા (IBBI)ના નવા અધ્યક્ષ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? પ્રમોદ શર્મા રવિ મિત્તલ સુનીલ મિશ્રા અજય વર્મા પ્રમોદ શર્મા રવિ મિત્તલ સુનીલ મિશ્રા અજય વર્મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP