ભારતની ભૂગોળ (Geography of India) ભારતની સૂચિત ગેસ પાઇપલાઇન TAPI નીચેના પૈકી ક્યાંથી પસાર થાય છે ? તજાકિસ્તાન-અફઘાનિસ્તાન-પાકિસ્તાન-ભારત તુર્કી-અફઘાનિસ્તાન-પાકિસ્તાન-ભારત તુર્કમેનિસ્તાન-અફઘાનિસ્તાન-પાકિસ્તાન-ભારત તારાકેટ-અસતના-પેશાવર-ઈંદોર તજાકિસ્તાન-અફઘાનિસ્તાન-પાકિસ્તાન-ભારત તુર્કી-અફઘાનિસ્તાન-પાકિસ્તાન-ભારત તુર્કમેનિસ્તાન-અફઘાનિસ્તાન-પાકિસ્તાન-ભારત તારાકેટ-અસતના-પેશાવર-ઈંદોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) નીચેનામાંથી કયા ભારતીય રાજ્યની સરહદ માત્ર એક જ ભારતીય રાજ્યને સ્પર્શે છે? અરુણાચલ પ્રદેશ ત્રિપુરા મેઘાલય મિઝોરમ અરુણાચલ પ્રદેશ ત્રિપુરા મેઘાલય મિઝોરમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) કઈ નદીના મુખત્રિકોણથી બનેલું જંગલ 'સુંદરવન' તરીકે જાણીતું છે ? સતલુજ નર્મદા કૃષ્ણા ગંગા સતલુજ નર્મદા કૃષ્ણા ગંગા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ભૌગોલિક રીત, ભારતનો સૌથી જૂનો ભાગ કયો છે ? ડક્કેન ઉચ્ચપ્રદેશ દ્વીપકલ્પીય ઉચ્ચપ્રદેશ દરિયા કિનારાના મેદાનો ઉત્તર ભારતીય મેદાનો ડક્કેન ઉચ્ચપ્રદેશ દ્વીપકલ્પીય ઉચ્ચપ્રદેશ દરિયા કિનારાના મેદાનો ઉત્તર ભારતીય મેદાનો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ભારતનું કયું રાજ્ય સૌપ્રથમ 'ઓર્ગેનિક સ્ટેટ' બનેલ છે ? સિક્કિમ મધ્ય પ્રદેશ કેરાલા મણિપુર સિક્કિમ મધ્ય પ્રદેશ કેરાલા મણિપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ગુરગાંવ ક્યાં આવેલું છે ? દિલ્હી ન્યુ દિલ્હી હરિયાણા પંજાબ દિલ્હી ન્યુ દિલ્હી હરિયાણા પંજાબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP