કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022)
શુક્ર ગ્રહ સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ?
1. તે પૃથ્વીનો પાડોશી ગ્રહ છે.
2. તેને ‘પૃથ્વીની જુડવા બહેન’ના નામથી પણ ઓળખવામાં આવે છે.
3. તે અન્ય ગ્રહો કરતા વિપરીત દિશામાં પરિક્રમણ કરે છે.
4. તેને 3 ઉપગ્રહ છે.
યોગ્ય વિકલ્પ પસંદ કરો.

ફક્ત 1, 3 અને 4
1, 2, 3 અને 4
ફક્ત 2, 3 અને 4
ફક્ત 1, 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022)
ઈટાલિયન ઓપન 2022માં ‘મેન્સ સિંગલ્સ’નું ટાઈટલ કોણે જીત્યુ છે ?

શ્રી નોવાક જોકોવિચ
શ્રી નિકોલ મેક્ટિક
શ્રી સ્ટેડાનોસ સિન્સિપાસ
શ્રી રાફેલ નડાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022)
તાજેતરમાં નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારામને ન્યૂ ડેવલપમેન્ટ બેન્ક (NDB)ની કેટલામી બેઠકની નવી દિલ્હી ખાતેથી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી અધ્યક્ષતા કરી હતી ?

7મી
13મી
8મી
5મી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022)
TATA IPL 2022માં પર્પલ કેપ વિજેતાનું નામ જણાવો.

યુઝવેન્દ્ર ચહલ
કગિસો રબાડા
ઉમરાન મલિક
વાનિન્દુ હસરંગા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP