કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) TATA IPL 2022માં કુલ કેટલી ટીમોએ ભાગ લીધો હતો ? 8 10 13 11 8 10 13 11 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં કઈ કંપનીએ દિલ્હી અને મેરઠ વચ્ચેની ભારતની પ્રથમ રીઝનલ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ (BRTS)ની ડિઝાઈન કરી ? DRDO એલ્સટોમ સિમેન્સ HAL DRDO એલ્સટોમ સિમેન્સ HAL ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) રિપોર્ટ્સ વિધાઉટ બોર્ડસ દ્વારા તાજેતરમાં પ્રસિધ્ધ થયેલા 'વર્લ્ડ પ્રેસ ફ્રિડમ ઈન્ડેક્સ, 2022'માં અંતિમ 180માં ક્રમે કયો દેશ છે ? કોંગો દક્ષિણ કોરિયા ઉત્તર કોરિયા વેનેઝૂએલા કોંગો દક્ષિણ કોરિયા ઉત્તર કોરિયા વેનેઝૂએલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં ભારતીય નૌકાદળે (Indian Navy)એ 34 વર્ષની સેવા બાદ INS ગોમતી (INS Gomti)ને સેવાનિવૃત્ત કર્યુ છે. તેને કયા વર્ષે મંઝગાંવ ડોક લિમિટેડ, બોમ્બે ખાતે કાર્યરત કરવામાં આવ્યું હતું ? 1975 1988 1965 1999 1975 1988 1965 1999 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) ભારતનો પ્રથમ ઓલિમ્પિક વેલ્યુઝ એજ્યુકેશન પ્રોગ્રામ ક્યા રાજ્યમાં શરૂ કરાયો ? હરિયાણા કર્ણાટક ઓડિશા કેરળ હરિયાણા કર્ણાટક ઓડિશા કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં ભારતનો પ્રથમ 5 કોલ કઈ સંસ્થામાંથી કરવામાં આવ્યો ? IIT બોમ્બે IIT મદ્રાસ IIT દિલ્હી IISc બેંગલુરુ IIT બોમ્બે IIT મદ્રાસ IIT દિલ્હી IISc બેંગલુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP