કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં પ્રથમ ડોક્યુમેન્ટેશન અભ્યાસ તોખુ ઈમોગ બર્ડ કાઉન્ટ (TEBC)નું આયોજન ક્યા કરાયું હતું ? નાગાલેન્ડ મેઘાલય ત્રિપુરા રાજસ્થાન નાગાલેન્ડ મેઘાલય ત્રિપુરા રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં ગોલ્ડન પીકોક એવોર્ડ જીતનાર ફિલ્મ 'I have Electric Dreams' કઈ ભાષામાં બનેલી છે ? ફ્રેન્ચ સ્પેનિશ કોરિયન રશિયન ફ્રેન્ચ સ્પેનિશ કોરિયન રશિયન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં ક્યા રાજ્યે ભારતનું પ્રથમ એલિફન્ટ ડેથ ઑડિટ ફ્રેમવર્ક રજૂ કર્યું ? રાજસ્થાન મહારાષ્ટ્ર તમિલનાડુ કેરળ રાજસ્થાન મહારાષ્ટ્ર તમિલનાડુ કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં ભારતીય સૈન્યના દક્ષિણ પશ્ચિમ કમાન્ડે ક્યા સ્થળે ઈન્ટેગ્રેટેડ ફાયર પાવર એક્સરસાઈઝ ‘શત્રુ નાશ’નું આયોજન કર્યું ? દેહરાદૂન કચ્છનું રણ ઈમ્ફાલ થારનું રણ દેહરાદૂન કચ્છનું રણ ઈમ્ફાલ થારનું રણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) નીચેનામાંથી ક્યા રાજ્યનો સ્થાપના દિવસ 1 નવેમ્બરે મનાવાય છે ? કેરળ આપેલ તમામ કર્ણાટક આંધ્ર પ્રદેશ કેરળ આપેલ તમામ કર્ણાટક આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) ભારતનું પ્રથમ જૈવ વિવિધતા વિરાસત સ્થળ નલ્લુર ટેમેરિંડ ગ્રોવ ક્યા રાજ્યમાં આવેલું છે ? તમિલનાડુ આંધ્ર પ્રદેશ કેરળ કર્ણાટક તમિલનાડુ આંધ્ર પ્રદેશ કેરળ કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP