GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) નીચેના પૈકી કયો ગ્રહ એ પાર્થિવ (પૃથ્વી પરનો) (terrestrial) ગ્રહ નથી ? શુક્ર ગુરૂ બુધ આપેલ પૈકી કોઈ નહીં શુક્ર ગુરૂ બુધ આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) ભારતીય બંધારણની કઈ કલમ (article) હેઠળ ‘રાષ્ટ્રીય સુરક્ષા અધિનિયમ’ અથવા આંતરિક સુરક્ષા જાળવણી અધિનિયમ અથવા નિવારણ તપાસ અધિનિયમ વગેરે એ નાગરિકોને પૂરા પાડવામાં આવેલા રક્ષણના નકાર કરે છે ? આપેલ પૈકી કોઈ નહીં કલમ 22 (Article 22) કલમ 20 (Article 20) કલમ 24 (Article 24) આપેલ પૈકી કોઈ નહીં કલમ 22 (Article 22) કલમ 20 (Article 20) કલમ 24 (Article 24) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) વિશ્વ આરોગ્ય સંસ્થા (World Health Organization (WHO)) એ વર્ષ ___ સુધીમાં 50 મિલિયન બાળકો માટે વૈશ્વિક રોગ પ્રતિરક્ષા વ્યૂહરચનાનું અનાવરણ કર્યું. 2030 2035 2025 2023 2030 2035 2025 2023 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) નીચેના પૈકી કયું વિધાન/કયા વિધાનો સત્ય છે ? ગરમ ભેજવાળી આબોહવામાં બાજરાનું વાવેતર કરી શકાય છે. ગરમ ભેજવાળી અને ગરમ સૂકી પરિસ્થિતિમાં તુવેરનું વાવેતર કરી શકાય છે. આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને ગરમ ભેજવાળી આબોહવામાં બાજરાનું વાવેતર કરી શકાય છે. ગરમ ભેજવાળી અને ગરમ સૂકી પરિસ્થિતિમાં તુવેરનું વાવેતર કરી શકાય છે. આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) મેરૂ ટુંગા દ્વારા રચિત નીચેના પૈકીની કઈ કૃતિ એ ચાવડા, ચાલુક્ય અને વાઘેલાઓનો ઈતિહાસ છે ? રાજતરંગીણી ગુર્જર રાષ્ટ્ર ચરિત ગુર્જર પ્રતિષ્ઠા આપેલ પૈકી કોઈ નહીં રાજતરંગીણી ગુર્જર રાષ્ટ્ર ચરિત ગુર્જર પ્રતિષ્ઠા આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) 2019-20 દરમ્યાન દેશની રાષ્ટ્રીય આવકમાં કૃષિ અને તેના સંલગ્ન ક્ષેત્રોના ફાળામાં ક્રમશઃ ___ નો ઘટાડો થયેલ છે. 14.1 પ્રતિશત 18.2 પ્રતિશત 19.3 પ્રતિશત 16.5 પ્રતિશત 14.1 પ્રતિશત 18.2 પ્રતિશત 19.3 પ્રતિશત 16.5 પ્રતિશત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP