Talati Practice MCQ Part - 3
આધુનિક કવિતાના જ્યોતિધર એટલે

ક.મા.મુનશી
ન્હાનાલાલ
બ.ક.ઠાકોર
કલાપી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
તારંગા પર્વત ક્યા જીલ્લામાં આવેલો છે ?

મહેસાણા
પાટણ
સાબરકાંઠા
આણંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
‘આંખ આ ધન્ય છે' કાવ્યસંગ્રહના લેખકનું નામ જણાવો

નરેન્દ્ર મોદી
રાજેન્દ્ર શુક્લ
વિનોદ જોશી
હર્ષ બ્રહ્મભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP