Talati Practice MCQ Part - 9
જન્માષ્ટમી તહેવાર કઈ તિથિએ ઉજવાય છે ?

શ્રાવણ સુદ પુનમ
શ્રાવણ વદ અમાસ
શ્રાવણ સુદ આઠમ
શ્રાવણ વદ આઠમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
સૂરસિંહજી તખ્તસિંહજી ગોહિલે કયા ઉપનામથી કવિતાઓ લખી છે ?

શેષ
કાન્ત
દ્વિરેફ
કલાપી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
NREGA એટલે શું ?

નોન રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરન્ટી એકટ
નેશનલ રૂરલ ઈમરજન્સી ગેરંટી એક્ટ
નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરેંટી એકટ
નોન રેસિડેન્સીઅલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી એકટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP