GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019)
બજારીય સંચાલનની કઈ વિભાવના મુજબ વર્તમાન સમયમાં ઘણાં ધંધાકીય એકમોએ પેકિંગમાં પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો કર્યો છે ?

બજારીય વિભાવના
વેચાણ વિભાવના
પેદાશ વિભાવના
સામાજિક વિભાવના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019)
નીચેનામાંથી ભારતની કયા પ્રકારની જમીન "રેગુર"ના નામે પણ જાણીતી છે ?

રાતી જમીન
કાળી જમીન
રણ પ્રકારની જમીન
લેટેરાઈટ જમીન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019)
નાણાકીય હિસાબ મુજબ ખોટ રૂ. 35,000 છે. માંડીવાળેલ પાઘડી રૂ. 20,000 અને મળેલ ભાડું રૂ. 15,000 છે, તો પડતરના હિસાબ મુજબ....

નફો રૂ. 30,000 થશે.
નફો કે ખોટ થશે નહિ
ખોટ રૂ. 15,000 થશે.
ખોટ રૂ. 30,000 થશે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019)
વર્ડમાં કોઇ દસ્તાવેજ સિલેક્ટ કરીને કોપી તથા પેસ્ટ કરવા માટેના કયા કમાન્ડ છે ?

Ctrl + C તથા Ctrl + P
આપેલ પૈકી કોઈ નહીં
Ctrl + C તથા Ctrl + V
Ctrl + C તથા Ctrl + Y

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP