Talati Practice MCQ Part - 1
રાહીનું સ્થાન વર્ગમાં ઉપરથી 16 મું અને નીચેથી 24મું છે, તો વર્ગમાં કુલ કેટલા વિદ્યાર્થીઓ હશે ?

39
41
38
40

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
નીચેનામાંથી એક વાક્ય ખોટું છે, કયું ?

ધોળો ઘોડો ઘાસ ખાય છે.
સફેદ ઘોડો ઘાસ ચરે છે.
ધોળું કબૂતર ચણે છે
ધોળું કબૂતર ઘાસ ચરે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
નીચેનામાંથી કયું વિરુદ્ધાર્થી શબ્દ જોડકું સાચું નથી.

અભ્યાગત - અતિથિ
ગંભીર - છીછરું
ઉપહાસ - મશ્કરી
અલૌકિક - દિવ્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP