Talati Practice MCQ Part - 3
જ્યોતિપુંજ – પુસ્તકના લેખક કોણ છે?

મનહર મોદી
ચિનુ મોદી
સોમભાઈ મોદી
નરેન્દ્ર મોદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
‘આગગાડી’ કયા ગુજરાતી સાહિત્યકારની કૃતિ છે ?

ચંદ્રવદન મહેતા
ગુણવંત આચાર્ય
જયંતિ દલાલ
રસિકલાલ પરીખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
હેપેટાઈટિસ મુખ્યત્વે શરીરના કયા અંગને સૌથી વધુ નુકસાન કરે છે ?

ગળુ
યકૃત
આંખ
ઘૂંટણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP